8 મી ડિસેમ્બરે થનારું ભારત બંધ ને લઇને આવ્યા સૌથી મોટા સમાચાર,કોંગ્રેસ દ્વારા કરાશે આ મોટું કાર્ય

Published on: 9:21 am, Mon, 7 December 20

કૃષિ કાયદાને લઈને સરકાર અને ખેડૂતો વચ્ચે ગતિરોધ હાલમાં યથાવત છે.હેલો નેતાઓ દ્વારા ૮મી ડિસેમ્બરે આખું ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે ગુજરાત કોંગ્રેસ પર ખેડૂતોના સમર્થનમાં આખા ગુજરાતમાં કોંગી નેતાઓથી લઈને કાર્યકર્તા ને અપીલ કરી છે કે, ગુજરાતમાં ખેડૂતો અંજામ સુધી પહોંચાડવાનું છે. ખેડૂતોના આંદોલનના સમર્થનમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ.

પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપતાં જણાવ્યું કે, સાયલામાં બેસીને પોલીસ પકડી જાય અને જજુમતા રહીએ તો જ આંદોલન થાઈ.ભારત બંધના સમર્થનને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે ખેડબ્રહ્મા અને દસાડા ના ધારાસભ્ય દ્વારા ચક્કાજામની.

ચિમકી ઉચ્ચારવામાં આવી છે અને દસાડા ના ધારાસભ્ય કહ્યું છે કે, તરીકે મારા વિસ્તારના હવે બંધ કરી અને રાજસ્થાન ગુજરાત હાઇવે પણ બંધ રહેશે

આ દરમિયાન તેમણે કોંગ્રેસના કાર્યકરો ચક્કા જામ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!