માતાએ ના પાડી તો પણ દીકરાએ ગ્લાસની અંદર બોમ્બ મૂક્યો, પછી 10 વર્ષના દીકરા સાથે કંઈક એવું બન્યું કે… આખા ગામના ટાંટીયા ધ્રુજી ગયા..!

હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટના બનવાના કારણે દિવાળી પર એક પરિવારની ખુશીઓમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર ફટાફટ વખતે 10 વર્ષના છોકરાનું કરુણ મૃત્યુ થયું છે. ફટાકડા ફોડતી વખતે કંઈક એવી ઘટના બની કે પરિવારના તમામ લોકો દોડતા થઈ ગયા હતા. આ ઘટના બનતા આજે ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર 10 વર્ષના છોકરાએ પોતાની માતા પાસે ફટાકડા ફોડવા માટે ગ્લાસ માગ્યો હતો. પરંતુ માતાએ ગ્લાસ આપવાની ના પાડી હતી. ત્યારે છોકરો બીજી જગ્યાએથી ગ્લાસ લઈ આવ્યો અને ગ્લાસની અંદર ફટાકડો ફોડ્યો હતો. ફાટવાના કારણે એક ટુકડો ઉછળીને છોકરાના ગળામાં ઘૂસી ગયો હતો.

આ કારણોસર છોકરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને તેનું મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના ઉજ્જૈનમાં બની હતી. મૃત્યુ પામેલા છોકરાનું નામ રિતિક હતું અને તેની ઉંમર માત્ર દસ વર્ષની હતી. મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ બપોરે 12:00 વાગ્યાની આસપાસ ઋત્વિકની માતા ઘરની અંદર કામ કરી રહી હતી.

ઋત્વિક બહાર રમી રહ્યો હતો. પિતા કોઈ કામ માટે બહારગામ ગયા હતા. થોડીક વાર બાદ અચાનક જ બોમ્બ ફૂટવાનો અવાજ આવે છે. ત્યારે ઋત્વિકની માતાને જાણવા મળ્યું કે, સ્ટીલના ગ્લાસનો ટુકડો ઋત્વિકના ગળામાં ફસાઈ ગયો છે. જેના કારણે તે બેભાન થઈ ગયો છે. આ વાત સાંભળતા જ રીતની માતા દોડતી દોડતી બહાર આવી હતી.

પડોશીઓ ઈજાગ્રસ્ત થયેલા ઋત્વિકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે ઋત્વિકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. મળતી માહિતી અનુસાર ઋત્વિકને ફટાકડા લઈદે તે માટે પરિવાર પાસે પૈસા ન હતા. પરંતુ ઋત્વિક પાસે બોમ્બ અને સ્ટીલનો ગ્લાસ ક્યાંથી આવ્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

આ ઘટના બનતા જ રીત ના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. એક જ ક્ષણમાં દિવાળીની ખુશી માતમ માં ફેરવાઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર રિતિકના મૃત્યુ બાદ પરિવારના લોકો તેને અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. પરંતુ દરેક હોસ્પિટલમાં હાજર ડોક્ટરે ઋત્વિકને મૃત જાહેર કર્યો હતો.

મળતી માહિતી અનુસાર બોમ્બ ફોડવા માટે ઋત્વિકે સૌપ્રથમ પોતાની માતા પાસે દિલનો ગ્લાસ માગ્યો હતો. પરંતુ માતાએ ગ્લાસ આપવાની ના પાડી દીધી હતી. તેમ છતાં પણ ઋત્વિક કોઈક બીજી જગ્યાએથી ગ્લાસ ગોતી આવ્યો અને તેની અંદર ફટાકડો પડ્યો. જેના કારણે તેની સાથે આ ઘટના બની હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*