આ ભાઈએ તો હવે ભારે કરી..! પોતાની સ્વિફ્ટ કારની ચારેબાજુ ફટાકડા ચોટાડ્યા અને આગ લગાવી, પછી કારની એવી હાલત થઈ કે… વીડિયો જોઈને તમે પણ હચમચી જશે…

Published on: 9:58 am, Sat, 29 October 22

આપણે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ઘણા વીડિયો જોઈને આપણે ખડખડા હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વીડિયો જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. દિવાળી એક એવો તહેવાર છે જેમાં આખા દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળતો હોય છે.

દિવાળીના દિવસની ઉજવણી લોકો ફટાકડા ફોડીને કરતા હોય છે. ત્યારે તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા વિડીયો જોયા હશે જેઓ ફટાકડા સાથે અલગ અલગ પ્રકારના એક્સ્પીરિમેન્ટ કરતા હોય છે. ઘણા લોકો બોટલ અથવા તો ડબ્બામાં ફટાકડા ફોડીને ઉતળા કરતા હોય છે. ત્યારે હાલમાં યૂટ્યુબમાં એક યૂટ્યુબરે પોતાની ચેનલ પર એક એવો વિડિયો શેર કર્યો છે. જે જોઈને તમે પણ હચમચી જશો.

યુટયૂબરે હજારો ફટાકડા લાવીને પોતાની સ્વીફ્ટ કાર ઉપર ચોંટાડી દીધા હતા. ત્યારબાદ યુટયૂબરે તે ફટાકડા ફોડ્યા હતા, જેના કારણે સ્વિફ્ટ કાર ઉપર આગ લાગી ઉઠી હતી. આ વિડીયો દિવાળી પહેલાનો છે. પરંતુ હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલો વિડિયો જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ એક્સ્પીરિમેન્ટ કરનાર યુટયૂબરનું નામ અમિત શર્મા છે. અમિત શર્મા પોતાની ચેનલ ઉપર આ પ્રકારના ઘણા અલગ અલગ પ્રકારના વિડીયો બનાવીને મૂકે છે અને તેમના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થાય છે.

પોતાના અનોખા અંદાજના કારણે અમિત શર્મા ખૂબ જ ફેમસ થઈ ગયા છે. દિવાળી પહેલા અમિત શર્માએ એક એવો વિડિયો પોતાની ચેનલ ઉપર મૂક્યો છે. જે જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા હતા. અમિત શર્માએ એક સ્વીફ્ટ કારની ચારેબાજુ ફટાકડા ચિપકાવી દીધા હતા અને ત્યારબાદ તે ફટાકડા સળગાવ્યા હતા.

ત્યાર પછી જે થયું તે જોવા જેવું થયું હતું. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. ફટાકડા ફૂટ્યા બાદ કારના બેહાલ થઈ ગયા હતા. આ વિડીયો સૌપ્રથમ દિવાળી પહેલા અમિત શર્માએ પોતાની યુટયૂબ ચેનલ “Crazy XYZ” પર પોસ્ટ કર્યો હતો. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. અમિત શર્માનો આ વિડીયો દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ ભાઈએ તો હવે ભારે કરી..! પોતાની સ્વિફ્ટ કારની ચારેબાજુ ફટાકડા ચોટાડ્યા અને આગ લગાવી, પછી કારની એવી હાલત થઈ કે… વીડિયો જોઈને તમે પણ હચમચી જશે…"

Leave a comment

Your email address will not be published.


*