દોડીને રોડ ક્રોસ કરી રહેલા નાના બાળક સાથે કંઈક એવું થયું કે…જો તમારા હિમ્મત હોય તો જ વિડિયો જોજો – જુઓ વિડિયો

Published on: 2:21 pm, Sat, 29 October 22

સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. તમે સોશિયલ મીડિયામાં ઘણી વખત ઘણી ગંભીર અકસ્માતની ઘટનાના વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટનાનો વિડીયો સામે આવી રહ્યો છે. આ અકસ્માત દરેક માતા-પિતા માટે એક ચેતવણી રૂપ કિસ્સો છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રોડ ક્રોસ કરી રહેલા એક માસુમ બાળક સાથે કંઈક એવું થાય છે કે ત્યાં હાજર તમામ લોકો ધ્રુજી ઉઠ્યા હતા. મળતી માહિતી અનુસાર આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

સીસીટીવી ફૂટેજ માં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, દોડીને રોડ ક્રોસ કરવા ગયેલો બાળક બસની અડફેટેમાં આવી જાય છે. આ ઘટનામાં બસ બાળકના શરીર ઉપરથી પસાર થઈ ગઈ હતી. આ દ્રશ્યો જોઈને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વિડીયો જોતા તો એવું લાગી રહ્યું છે કે બાળકનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હશે.

પરંતુ આ બાળક સાથે શું થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ દરેક માતા-પિતા માટે એક ચેતવણી રૂપ કિસ્સો છે. જેઓ પોતાના નાના બાળકોને રોડ ઉપર એકલા મુકતા હોય છે. માતા-પિતાની એક નાનકડી એવી ભૂલના કારણે તેઓ પોતાના બાળકને ગુમાવી શકે છે.

આ કારણોસર જ્યારે પણ રોડ પર બાળકોને લઈને નીકળો ત્યારે તેનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. એક નાનકડી એવી ભૂલ તમને તમારા બાળકથી અલગ કરી શકે છે.ઘટનાના વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રસ્તા ઉપર વાહનની ખૂબ જ અવરજવર છે.

તેવામાં એક નાનકડો એવો બાળક દોડીને રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ ત્યારે બાળક રોડ ઉપર જતી બસની અડફેટેમાં આવી જાય છે. આ ઘટનામાં બાળક બસના આગળ આ ટાયરની નીચે કચડાઈ ગયો હતો. આ ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના ક્યાંની અને ક્યારની છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ આ ઘટનાનો વિડીયો દરેક માતા-પિતા માટે એક ચેતવણી કિસ્સો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દોડીને રોડ ક્રોસ કરી રહેલા નાના બાળક સાથે કંઈક એવું થયું કે…જો તમારા હિમ્મત હોય તો જ વિડિયો જોજો – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*