સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર ચોકાવનારા વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને ઘડીક વાર તો તમારો શ્વાસ પણ અધ્ધર થઈ જશે. મિત્રો તમે ખતરનાક જીવ એવા મગરના ઘણા અવારનવાર વિડિયો સોશિયલ મીડિયા પર જોયા હશે.
મગરનું નામ પડે એટલે ભલભલા લોકોને પરસેવો વળી જતો હોય છે. પરંતુ હાલમાં એક એવો વિડિયો સામે આવી રહ્યો છે જે જોઈને તમે પણ ચોકી ઉઠશો. આવો વિડીયો તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય અને વિડિયો જોઈને તો તમને પોતાની આંખો પર પણ વિશ્વાસ નહીં આવે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાનો પડે એવો બાળક ભયાનક મગરથી ભરેલા પાણીમાં કુદતો જોવા મળી રહ્યો છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પૂલની અંદર ઘણા બધા મગરો જોવા મળી રહ્યા છે. ત્યારે આ બધા મગરોની વચ્ચે ત્યાં એક બાળક ઉભેલો જોવા મળી રહ્યો છે. ખતરનાક મગરને જોઈને બાળક ડરવાની જગ્યાએ ખૂબ જ મોજમાં મગરથી ભરેલા પાણીમાં કૂદી પડે છે. ત્યારે પાણીમાં હાજર મગરો બાળકનો શિકાર કરવાની જગ્યાએ તેની સાથે રમતા જોવા મળી રહ્યા છે.
પાણીમાં હાજર મગરો બાળકને જરાક પણ નુકસાન પહોંચાડતા નથી અને બાળક પણ કોઈ પણ પ્રકારના ડર વગરની સાથે આરામથી સ્વિમિંગ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બાળક સેકડો મગરોની વચ્ચે પાણીમાં મોજ મસ્તી કરતો જોવા મળી રહ્યો છે.
આ નાનકડા એવા બાળકને ખતરનાક મગર જોઈને જરાક પણે ડર લાગતો નથી. બાળક એક અલગ મોજમાં જ જોવા મળી રહ્યો છે. હાલમાં આ નાનકડા એવા બાળક નો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
— crianças fazendo merda (@criancafazendoM) November 17, 2022
વાયરલ થઈ રહેલો વિડિયો ટ્વિટર પર @criancafazendoM નામના એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં 458.8 K કરતા વધારે લોકોએ જોયો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઘણા લોકો તો વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment