સફેદ વાળને કાળા કરવાનો ડો.સ્વાગત તોડકરનો રામબાણ ઈલાજ, તેમનું કહેવું માનશો તો તમારા વાળ પણ કાળા ભમ્મર…

Published on: 4:33 pm, Tue, 22 November 22

મિત્રો આજના જમાનામાં મોટેભાગના લોકો નાની ઉંમરથી વાળ સાથે જોડાયેલી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરતા હોય છે. ખાસ કરીને આજના સમયમાં ખૂબ જ નાની ઉંમરમાં વાળ ખરવા અને વાળ સફેદ થઈ જવા અથવા તો વાળ તૂટી જેવા તેવી સમસ્યાઓનો લોકો સામનો કરતા હોય છે.

બધી સમસ્યાથી બચવા માટે લોકો ઘણા અવારનવાર ઉપાયો પોતાના વાળ પર અપનાવતા હોય છે. મિત્રો આજના સમયમાં ખાવા પીવાની અને દૂષિત વાતાવરણ તેમજ તેલીયા ખોરાકના લીધે શરીરમાં ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે. ત્યારે મિત્રો આજે તમને અમે થોડા વાળને કાયમ માટે કાળા કરવાનો રામબાણ ઈલાજ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આ ઉપાય અપનાવવાથી તમારા વાળ પણ કાળા થશે અને તમારા વાળ ખરવાના અને વાળમાં તોલા પડવાનું પણ બંધ થઈ જશે. મોટેભાગના લોકો ધોળા વાળથી ખૂબ જ પરેશાન હોય છે. તમે શાળા અને કોલેજમાં જતા ઘણા એવા વિદ્યાર્થીઓને જોયા હશે. જેમના વાળ સફેદ થવા લાગતા હોય છે.

ત્યારે પોતાના સફેદ વાળને કાળા કરવા માટે ઘણા લોકો રાસાયણિક રંગનો ઉપયોગ કરતા હોય છે અને આવા રાસાયણિક રંગો અમુક વખત આપણા વાળને નુકસાન પણ પહોંચાડતા હોય છે. ધોળા વાળથી છુટકારો મેળવવા માટે આજે અમે તમને એક રામબાણ ઉપાય વિશે જણાવવાના છીએ.

સૌપ્રથમ મિત્રો તમારે એક વાસણની અંદર એક ગ્લાસ પાણી લો. ત્યારબાદ તે પાણીની અંદર બે ચમચી ચા નો પાવડર નાખો અને ચા ના પાવડરની મદદ થી તમારા સફેદ થઈ ગયેલા વાળ કુદરતી રીતે કાળા થઈ શકે છે. મળતી માહિતી અનુસાર ચા ના પાવડર ની અંદર એસિડ હોય છે જેથી તમારા સફેદ વાર કાળા બની શકે છે.

ઉપર આપેલું મિશ્રણ બનાવીને આ મિશ્રણને વાળના મૂળમાં લગાડવાનું હોય છે જેનાથી વાળ મજબૂત થાય છે અને વાળ ઘાટા પણ બની શકે છે. વાળની અંદર મેલીનાનું પ્રમાણ વધારવા માટે ખૂબ જ મદદ કરે છે અને સંપૂર્ણ રીતે વાળ ખરવાનું બંધ થઈ જાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો