લ્યો બોલો..! ઓટોરિક્ષાની ઉપર ઉભા રહીને કૂતરાએ કરી સવારી… વીડિયો જોઈને લોકો ગુસ્સામાં ભરાયો… જાણો શા માટે…

Published on: 7:11 pm, Tue, 4 July 23

અત્યારે સોશિયલ મીડિયા પર એવા એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. ઘણી વખત આવા વીડિયો જોઈને આપણને હસવું પણ આવે છે. સોશિયલ મીડિયા પર ક્યારે શું જોવા મળશે તે ખબર નથી, ઘણી વખત એવા વિડીયો સામે આવે છે. જેને જોયા પછી એક જ સવાલ મનમાં આવે છે કે આ કેવી રીતે શક્ય છે ?

અત્યારે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે આશ્ચર્યજનક છે. આ વિડીયો જોયા પછી તમે હસવાનું રોકી નહીં શકો, પરંતુ બીજી તરફ તમારા મનમાં એક સવાલ પણ આવશે કે તે ખતરનાક સાબિત થઈ શકે છે.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ઓટો રીક્ષા દેખાઈ રહી છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે ઓટોની ઉપર એક કૂતરો દેખાય છે અને જે કોઈપણ ડર વગર ઓટોની બરાબર ઉપર ઊભો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઓટો હાઈ સ્પીડથી ચાલી રહી છે.

આ એક એવો નજારો છે કે જેને જોઈને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જશે. આ વિડીયો એક ઈન્સટ્રાગ્રામ યુઝરે શેર કર્યો છે. વિડીયો પર લોકોની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે, એક યુઝરે લખ્યું કે તે કુતરા માટે ખૂબ જોખમી છે. લોકોને તે મનોરંજન લાગે છે, એક યુઝરે લખ્યું કે આમાં મજેદાર શું છે?

 

View this post on Instagram

 

A post shared by Haramiparindey (@haramiparindey)

તે કુતરા માટે ખૂબ જોખમી છે, એક યુઝરે લખ્યું કે આ ખૂબ જ સુરક્ષિત છે અને હું ખરેખર માનું છું કે આ કોઈ મજાક કે કન્ટેન નથી. જેનો ઉપયોગ મનોરંજન માટે કરી શકાય, કુતરો સ્પષ્ટ પણે ડરી ગયો છે. માણસોએ આ રીતે મનોરંજનના સ્ત્રોત તરીકે પ્રાણીઓનો ઉપયોગ કરવાનું બંધ કરવાની જરૂર છે. એક યુઝરે લખ્યું કે તે જોવાનું ખૂબ જ પરેશાન કરે છે કે માનવીઓને આવા પ્રકારની વેદનાઓ મનોરંજન લાગે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લ્યો બોલો..! ઓટોરિક્ષાની ઉપર ઉભા રહીને કૂતરાએ કરી સવારી… વીડિયો જોઈને લોકો ગુસ્સામાં ભરાયો… જાણો શા માટે…"

Leave a comment

Your email address will not be published.


*