સી આર પાટીલ નો કોરોના રિપોર્ટ જાહેર કરવા મુદ્દે અનેક સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે પાર્ટીનો કોરોના રિપોર્ટ મંગળવારના રોજ પોઝિટિવ આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. ખુદ પાટીલ ના પુત્ર જીગ્નેશ પાટીલ ના નામે થયેલ એક ટ્વીટ ભારે વાયરલ થયું હતું.આ ટ્વીટ માં તેમના પિતાશ્રી કોરોના થી સંક્રમિત થવા હોવાની માહિતી આપી હતી.
આ ટ્વીટ 05:48 વાગ્યે કરવામાં આવી હતું. જેમાં લખવામાં આવ્યું હતું કે મારા પિતાશ્રી અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેઓ હાલ સારવાર હેઠળ છે. જો સ્વસ્થ થઈ ઝડપી સંગઠનના કાર્યને મજબૂત કરવા કાર્યરત થાય તેવી અપેક્ષા. જોકે બાદમાં તુરંતજ આ ટ્વીટ ડીલીટ કરવામાં આવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment