બંને હાથ ન હોવા છતાં પણ, આ વ્યક્તિ હિંમત હાર્યા વગર પોતાના પરિવાર માટે ટ્રેનમાં કામ કરે છે – વીડિયો જોઈને ભાવુક થઈ જશો…

Published on: 6:55 pm, Thu, 4 August 22

આપણી સમક્ષ ઘણી વાર સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એવા એવા વિડિયો સામે આવતા હોય છે કે જેનાથી ઘણા એવા વિડીયો રમુજી હોય છે, તો ઘણા એવા વિડીયો કે જે સૌ કોઈ લોકોને ભાવ કરી દેતા હોય છે. એવામાં જ હાલ આપણી સમક્ષ એક માત્ર આઠ સેકન્ડનો જ વિડીયો સામે આવ્યો છે કે જે જોઈને સૌ કોઈ લોકો આશ્ચર્યચકીત થઈ જશે અને ભાવુક થઈ ઊઠશો.

આપણે સૌ જાણીએ છીએ કે મહેનત કરતા લોકો કોઈ દિવસ હાર માનતા નથી અને લોકો પણ જીવન જીવવા માટે કામ કરવા માં કોઈ પ્રકારની હાર માનતા નથી. ઘણા પરિવાર એવા હોય છે કે તેઓ દરેક પરિસ્થિતિમાં અડીખમ ઊભા રહીને પોતાની સફળતા હાજર કરવા માટે પ્રેરાય રહેલા હોય છે.

એવામાં જ હાલ આપણી સમક્ષ એક એવો જ વીડિયો સામે આવ્યો છે કે જેમાં એક વ્યક્તિ દિવ્યાંગો હોવા છતાં કામ કરતો નજરે પડ્યો. તેણે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં તેણે કોઈના સહારા વગર જાત મહેનતથી કમાઈને પોતાનો જીવન ગુજારી રહ્યો છે. એ વિડીયો તમે પણ જોશો તો તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો ત્યારે એ વ્યક્તિ વિપરિત કરવામાં કેવી રીતે કરવું એ પણ જાણી શકે અને આજે તે પોતાનું જીવન સ્વાભિમાન સાથે જીવી રહ્યો છે.

એ વીડિયોમાં એક વ્યક્તિ ટ્રેનની અંદર સામાન વેચતો જોવા મળ્યો. જેમાં એ વ્યક્તિને બંને હાથ નથી છતાં તે હિંમત હાર્યા વગર પોતાનું જીવન જીવવા માટે અને પરિવારનો ગુજરાન ચલાવવા માટે કામ કરી રહ્યો છે. તેને કોઈપણ પ્રકારના સહારા ની જરૂર નથી અને તેને બંને હાથ ન હોવા છતાં.

આવી પરિસ્થિતિમાં પણ હિંમત હાર્યા વગર ઘુટણીએ પડ્યો નથી. એ વ્યક્તિનું કેવું છે તે ક્યારેય હાર માનશે નહીં અને આવી જ રીતે કામ કરીને કોઈ પણ મુશ્કેલી આવશે તો તેનો સામનો કરીને જીવન જીવશે. આ વિડીયો ટ્વીટર પર @tarksahitya નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

જેમાં કેપ્શન માં લખવામાં આવ્યું છે કે વ્યક્તિમાં હંમેશા એટલી તાકાત હોવી જોઈએ કે તે તેના દુઃખ તેના સંઘર્ષનો એકલા હાથે સામનો કરી શકેત્યારે તેને લઈને ઘણા યુઝર્સે પ્રતિભાવ પણ આપ્યો છે અને હાલ તો આ વીડિયોને 63,000 થી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે અને 500થી પણ વધારે યુઝર્સ દ્વારા એ વીડિયોને લાઈક કરવામાં આવ્યો છે,ત્યારે તમે પણ એ વિડિયો જોવાનું ચૂકશો નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બંને હાથ ન હોવા છતાં પણ, આ વ્યક્તિ હિંમત હાર્યા વગર પોતાના પરિવાર માટે ટ્રેનમાં કામ કરે છે – વીડિયો જોઈને ભાવુક થઈ જશો…"

Leave a comment

Your email address will not be published.


*