કરોડોના માલિક હોવા છતાં મુકેશભાઈએ હાલતા ચાલતા ભરેલા મરચાના ભજીયાનો સ્વાદ માણ્યો, એકવાર વિડિયો જોશો તો આપણને મોઢે પાણી આવી જશે…

અત્યારે instagram ખોલો કે facebook જ્યાં જુઓ ત્યાં અંબાણી પરિવારની ચર્ચા થઈ રહી છે. મુકેશભાઈ આમ ખવડાવ્યું મુકેશભાઈ આમ કર્યું આનંદભાઈ આમ કર્યું ત્યારે આ બધી ચર્ચાઓની વચ્ચે અંબાણી પરિવારની સાચી ની તો વાત અલગ અલગ જ છે હો દોસ્તો.

અંબાણી પરિવાર એ ગઈકાલે પોતાની થનાર પુત્રવધુ રાધિકા અને પોતાના દીકરા અનંતની સાથે જામનગરના 50000 જેટલા ગ્રામ્યવાસીઓને ભોજન પીરસ્યું.આપણને એમ થાય કે મુકેશભાઈ અને તે લોકો શું ખાતા હશે ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થનારા વીડિયોમાં આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે

આપણી જેમ મુકેશભાઈ પણ મરચાના ભજીયાના બહુ મોટા શોખીન છે.પીરસતા પીરસ્તા રહેવાનું નહીં કે તરત જ ભજીયા નો સ્વાદ માણી લીધો.આપણને એમ થાય કે મોટા માણસો આપણને અલગ ખવડાવ્યા અને તે લોકો પણ અલગ થાય ત્યારે મુકેશભાઈ અંબાણીએ આ વહેમ ને આપણી સમક્ષ તોડી નાખ્યો છે

 

View this post on Instagram

 

A post shared by AAPNU BHAVNAGAR (@apnubhavnagar)

કારણ કે જામનગરમાં તેઓ એક પણ અભિમાન વગર તેઓએ ભજીયાનો સ્વાદ માણ્યો હતો અને લોકોને દિલથી ભગવાન શ્રીરામનું કૃષ્ણનું નામ લેતા લેતા 50,000 જેટલા ગ્રામ્યવાસીઓને પોતાના દીકરા અને રાધિકાના લગ્નની ખુશી માટે ભોજન જમાડ્યું હતું અને કહ્યું પણ હતું કે

આપણા લીધે 30 વર્ષની અંદર જામનગર સમગ્ર ભારતભરમાં ખ્યાતિ પામ્યું છે.આટલા મોટા માણસ હોવા છતાં તેઓએ દિલથી લોકોને ભોજન પીરસ્યું અને પ્રેમથી લોકોને પરાણે જમાડ્યા ત્યારે આ વસ્તુ ઉપરથી આ વિડીયો ઉપરથી આપણે શીખવાનું છે કે આપણી પાસે ગમે તેટલો પૈસા આવે આપણે મુકેશભાઈ જેટલું સરળ જ રહેવાનું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*