ગજબ હો બાકી..! દેશી જુગાડનો ઉપયોગ કરીને પ્લાસ્ટિકના ડ્રમ માંથી બનાવી નાખ્યું દેશી કુલર… વીડિયો જોઈને અક્કલ કામ કરતી બંધ થઈ જશે…

Published on: 3:15 pm, Sun, 4 June 23

Desi Jugad: સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને તમે સોશિયલ મીડિયા પર દેશી જુગાડના ઘણા વિડીયો જોયા હશે. આ ભુકા બોલાવતી ગરમીમાં લોકો ગરમીથી બચવા માટે અલગ અલગ પ્રકારના જુગાડ કરતા હોય છે. ત્યારે આજે આપણે તેવા જ એક જુગાડ વિશે વાત કરવાના છીએ.

જેમાં એક વ્યક્તિએ ડ્રમ માંથી કંઈક એવી વસ્તુ બનાવી નાખી કે વિડીયો જોઈને મગજ કામ કરતો બંધ થઈ જશે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બ્લુ કલરનું એક ડ્રમ પડેલું નજરે પડી રહ્યું છે. આ ડ્રમને વચ્ચેથી કાપીને તેમાં એક પંખો લગાડવામાં આવ્યો છે.

આ વ્યક્તિએ દેશી જુગાડ નો ઉપયોગ કરીને ડ્રમમાંથી એક દેશી કુલર બનાવી નાખ્યું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાણીનું ડ્રમ પડેલું છે. ડ્રમની અંદર પંખાની મોટર, પાણીનો પંપ, પાઇપ જેવી વસ્તુઓ ફીટ કરવામાં આવી છે. આ બધી વસ્તુનો ઉપયોગ કરીને ડ્રમ માંથી જબરદસ્ત કુલર બનાવી નાખ્યું છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કુલર ચાલુ થતા જ પાણીનો પંપ પણ ચાલુ થઈ જાય છે અને ખૂબ જ સારો એવો પવન કુલર ફેંકી રહ્યું છે. આ દેશી જુગાડ નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ જુગારનો ઉપયોગ કરીને તમે પણ તમારા ઘરે આ પ્રકારનું દેશી કુલર બનાવી શકો છો. વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર vikramv5840 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Vicky Sharma (@vikramv5840)

આ વીડિયોમાં અત્યાર સુધીમાં સાત લાખથી પણ વધારે લોકોએ લાયક કરી છે. ઉપરાંત વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઘણા લોકો તો આ દેશી જુગાડના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. આ પ્રકારના દેશી જુગારનું નામ આવે એટલે આપણા ભારત દેશનું નામ પહેલું જ હોય છે. કારણ કે આપણા દેશના લોકો ગમે તેવું મુશ્કેલી ભર્યું કામ દેશી જુગાડ કરીને સરળ બનાવી દે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગજબ હો બાકી..! દેશી જુગાડનો ઉપયોગ કરીને પ્લાસ્ટિકના ડ્રમ માંથી બનાવી નાખ્યું દેશી કુલર… વીડિયો જોઈને અક્કલ કામ કરતી બંધ થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*