આગામી થોડા સમયમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે ત્યારે કોરોના મહામારી દરમિયાન ઉત્તરાયણના તહેવાર ને લઇને અલગ-અલગ મહાનગરપાલિકાઓના કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જે જાહેરનામા મુજબ ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.ગુજરાત રાજ્યમાં ઉત્તરાયણના તહેવારની કઈ રીતે ઉજવણી થશે અને એકલા વ્યક્તિઓને ધાબા ઉપર છૂપર મળશે.
તેને લઈને મુખ્ય મંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપેલ છે.ઉતરાયણના પર્વને લઇને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે પરિવારના સભ્યો પોતાના મકાન ના ધાબા ઉપર પતંગ ચગાવી શકશે અને ધાબા ઉપર 50 થી વધુ લોકો ને ભેગા થવા માટે અનુમતિ આપવામાં આવશે નહીં.
અને આ માટેના નિયમો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે કોરોના માં ગત વર્ષ દરમિયાન છૂટ અપાઈ ન હતી.
પણ આ વર્ષે કેટલીક છુટછાટ અપાતા આ વખતે ઉત્તરાયણ નો તહેવાર સારી રીતે ઉજવી શકાશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment