નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ સરકારને આપી ચીમકી,કહ્યુ કે અમારી માંગણી નહીં સંતોષાય તો 26 મી જાન્યુઆરીએ…

Published on: 3:37 pm, Sun, 3 January 21

કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નવા ત્રણ કૃષિ કાયદાને લઇને સમગ્ર દેશભરના ખેડૂતો છેલ્લા 1 મહિના કરતાં પણ વધારે સમયથી દિલ્હી ની અનેક બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે અને વિરોધ પ્રદશન સરકાર વિરુદ્ધ કરી રહા છે.ખેડૂત આંદોલનકારીઓ દ્વારા સરકાર ને એક ચેતવણી આપવામાં આવી છે અને કહ્યુ છે કે જો અમારી માગણી સ્વીકારવામાં ના આવી તો અમે 26 મી જાન્યુઆરીએ દિલ્હી માં ટ્રેકટર પરેડ કરીશું.

નવા કૃષિ કાયદાના વિરોધમાં વધુ કડક દાખવતા આંદોલનકારીઓ ખેડૂત સંગઠનોએ તેમની માગણીઓ ન સંતોષાય તો આગામી પ્રજાસતાક દિવસ એ દિલ્હીમાં ટ્રેકટર પરેડ કરવાની ચીમકી આપવામાં આવી છે.પ્રજાસતાક દિવસે રાજપથ પર બ્રિટન નાવડાપ્રધાન બોરિસ જોનસન સમક્ષ.

સરકારી પરેડ યોજાયા પછી ખેડૂતો ટેકટર ની કતાર માં પરેડ યોજાવાની તૈયારી દર્શાવી રહા છે અને આ અંગે ની માહિતી ખેડૂત નેતા દર્શન પાલ એ એક પત્રકાર પરિષદ માં આપી હતી.

નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ સરકારને આપી ચીમકી,કહ્યુ કે અમારી માંગણી નહીં સંતોષાય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!