ગુજરાત રાજ્યના રાશનકાર્ડ ધારકો માટે આવ્યા મોટા સમાચાર, ઘઉં અને ચોખાની સાથે મળશે આ વસ્તુ

314

ગુજરાત રાજ્યના રાશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે રાશન કાર્ડ ધારકો માટે 2.87 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. રાશન કાર્ડ ધારકોને હવે તુવેર દાળ નો જથ્થો આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણય થી રાશનકાર્ડ ધારક માટે આ મહામારી દરમ્યાન ખૂબ જ સારા એવા સમાચાર ગણી શકાય છે.

ગુજરાતના રેશનીંગ કાર્ડ ધારકોને હવેથી તુવેર દાળની જથ્થો પણ મળતો થશે.આ લાભ આગામી ફેબ્રુઆરી માસથી મળે તેવી શક્યતા સેવાઇ રહી છે. રાજ્ય સરકારે આ માટે 2.87 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. રાજ્ય સરકાર દ્વારા કઠોર દાળ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં કેન્દ્ર સરકાર તુવેરદાળનો જથ્થો આપે તો આગામી ફેબ્રુઆરી મહિનાથી રાજ્ય સરકાર તુવેરદાળનો જથ્થા નું વિતરણ કરવાનું ચાલુ કરશે.

ગુજરાત રાજ્યના રાશનકાર્ડ ધારકો માટે આવ્યા મોટા સમાચાર, ઘઉં અને ચોખાની સાથે મળશે આ વસ્તુ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!