22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ લલ્લાના ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતીષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો હતો. તમામ હિન્દુઓની ઈચ્છા છે કે અમે પણ અયોધ્યા જઈને ભગવાન શ્રી રામના દર્શન
કરીએ અને હાલમાં હજારો લાખોની સંખ્યામાં ભક્તો ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે અયોધ્યા નગરી જાય છે. ત્યારે સુરાપુરા ધામ ભોળાદના દાનવા બાપુ પણ બુધવારના રોજ ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે અયોધ્યા નગરી
પહોંચ્યા હતા.22 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં હજારો લાખો ભક્તોએ ભગવાન શ્રીરામના દર્શન કરી લીધા છે ત્યારે ભોળાદ વાળા દાનભા બાપુ એ પણ ભગવાન શ્રીરામના દર્શન કર્યા હતા. અને આશીર્વાદ લીધા હતા.
મિત્રો ભોળાદ ખાતે વીર રાજાજી અને તેજાજી દાદાનુ મંદિર આવેલું છે અને ત્યાં હજારો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. અહીં હજારો ભક્તો સુરાપુરા દાદા ના દર્શન કરવા માટે આવે છે અને લોકોનું આસ્થા નું કેન્દ્ર છે કારણ કે અહીં લોકોના ધારેલા કામ થાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment