રાજ્યની આ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ,જાણો જુદી-જુદી માર્કેટયાર્ડના કપાસના ભાવ…

Published on: 10:46 am, Thu, 4 January 24

મિત્રો ગયા વર્ષે મોટા ભાગની માર્કેટયાર્ડમાં ખેડૂતોને કપાસના ભાવ ખૂબ જ સારા મળ્યા હતા. કપાસના ભાવ સારા મળતા ખેડૂતોને થોડીક રાહત મળી હતી. ત્યારે સુરેન્દ્રનગરના ચોટીલા માર્કેટયાર્ડમાં કપાસના ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યા છે. નીચે આપેલા ભાવ ક્વિન્ટલમાં આપવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગરના ચોટીલા માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 8000 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 6000 રૂપિયા અને કપાસનો ન્યૂનતમ ભાવ 7000 રૂપિયા નોંધાયો છે. અમરેલી સાવરકુંડલા માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7400 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 6700 રૂપિયા અને કપાસનો ન્યૂનતમ ભાવ 6000 રૂપિયા નોંધાયો છે.

ભરૂચ જંબુસર માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 6200 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 5800 રૂપિયા અને કપાસનો ન્યૂનતમ ભાવ 5400 રૂપિયા નોંધાયો છે. રાજકોટ ની જસદણ માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7125 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 6750 રૂપિયા અને કપાસનો ન્યૂનતમ ભાવ 5625 રૂપિયા નોંધાયો છે.

બનાસકાંઠા માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7150 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 7012.5 રૂપિયા અને કપાસનો ન્યૂનતમ ભાવ 6815 રૂપિયા નોંધાયો છે. અમદાવાદ માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7295 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 6770 રૂપિયા અને કપાસનો ન્યૂનતમ ભાવ 6220 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "રાજ્યની આ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ,જાણો જુદી-જુદી માર્કેટયાર્ડના કપાસના ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*