કોરોનાવાયરસ: ગુજરાત રાજ્યમાં આજે પોઝિટિવ કેસ ની સંખ્યામાં અડીખમ વધારો, ચોંકાવનારો આંકડો

234

ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ નો પ્રકોપ હાલ માં યથાવત છે. ગુજરાત રાજ્યમાં જે પોઝિટિવ કેસ ની સંખ્યા નો આંકડો 1067 નોંધાયો હતો. રાજ્યમાં જે પોઝિટિવ દર્દીઓની સારવાર દરમ્યાન મોત નિપજેલા વ્યક્તિઓની સંખ્યા 13 છે જે મળીને કુલ આંકડો 2910 પર પહોંચ્યો છે. જ્યારે ફુલ પોઝિટિવ કેસો ની સંખ્યા 87846 થઈ ગઈ છે.

રાજ્યમાં આજે 1021 દર્દીઓએ કોરોના ને મહાત આપી છે. ગુજરાત રાજ્યમાં સાજા થવાનો દર 80% છે. અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં 70250 લોકો ને સારવાર દરમ્યાન રજા આપવામાં આવી છે. હાલ રાજ્યમાં 14646 એક્ટિવ કેસ છે, જેમાંથી 75 દર્દીઓને વેન્ટિલેટર પર છે અને 14611 લોકો સ્ટબ્લે છે.

નોધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!