700દિવાળીના તહેવાર દરમિયાન જીતે કોરોના ના કેસ નો રાફડો ફાટયો છે ત્યારે વેપારીઓએ તેની અનુકૂળતા મુજબ લોકડાઉન કરવા અપીલ કરાઇ છે.ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન આ અપીલ કરી છે.ગુજરાતભરના વેપારીઓને પાંચમ મને સાતમ ના મુરત સાચવવાની જરૂર પડે અનુકૂળતા મુજબ લોકડાઉન અમલી બનાવવા અપીલ કરી છે. સોમનાથ સિવિલ હોસ્પિટલમાં મંગળવારે રેકોર્ડ બ્રેક 112 કોરોના ના કેસ નોંધાયા હતા.
અને નવા આવેલા 112 કેસમાંથી મોટા ભાગના દર્દી ઓ સિરિયસ હતા.અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોના ના કેસ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારમાં ડોમ વધારવા માટેની તૈયારી કરી શકે છે. લોકો મોટી સંખ્યામાં કોરોના ટેસ્ટ માટે ડોમ માં આવી રહ્યા છે.જેથી ડોમ બહાર લાંબી લાઈનો જોવા મળી છે.
ત્યારે મહાનગરપાલિકા વધુ ટેસ્ટ માટે ડોમ બનાવી શકે છે.દિવાળી બાદ અમદાવાદ શહેરમાં કોરોના નું પ્રમાણ વધી રહ્યું છે. અને કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
તે માટે અમદાવાદમાં lockdown થવાની સંભાવના રહેશે અમદાવાદ વાસીઓ માટે સારા સમાચાર નથી
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment