કોરોના વેક્સિન ને પ્રાથમિકતા ના આધાર ઉપર કામ કરી રહેલા સ્વાસ્થ્ય કર્મીઓ, નાગરિકો અને બિમારીથી પીડિત લોકોને આપવામાં આવશે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો હર્ષવર્ધને કહ્યું કે જો લોકોને કોરોનાવાયરસ ની વ્યક્તિ અંગે વિશ્વાસની કમી છે તો સૌથી પહેલા વેક્સિન હું પોતે લગાવીશ.સ્વાસ્થ્ય મંત્રીએ વધારેમાં કહ્યુ કે કોરોના વેક્સિન આવ્યા બાદ પ્રાથમિકતાના હિસાબથી વેક્સિન આપવામાં આવશે.
કોરોના સેક્સી નંગે આપાતકાલીન પ્રાધિકરણ ને ટૂંક સમયમાં મંજૂરી મળી શકે છે. ભારતમાં કોરોના વેક્સિન મોટાભાગે 2021 ના પ્રારંભ માં આવી શકે છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકોના મનમાં કોરોના વેક્સિન અંગે કોઈ ભ્રમની સ્થિતિ હોય તો તે પોતે પહેલાં વેક્સિન લગાવશે.
ઉલ્લેખનીયછે કે દેશમાં 3 વેક્સિન ઉમેદવારો ક્લિનિકલ ટ્રાયલ ના વિવિધ ચરણોમાં છે. જેમાંથી બે ભારતના છે અને ત્રીજો ઓક્સફોર્ડ યુનિવર્સિટી નો છે. વેક્સિનના મનુષ્ય ઉપર પરીક્ષણ થયા પહેલા પરીક્ષણ સામેલ એક પ્રતિભાગી ઉપર પ્રતિકુળ પ્રભાવ પાડવાની બાબત સામે આવી હતી.
ત્યારબાદ ટ્રાયલ ઉપર રોક લગાવવામાં આવી હતી. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એ શનિવારે કહ્યું કે તે ભારતના ઓષધી મહનિયત્રક મંજૂરી મળ્યા બાદ અસ્ત્રા જેનેલા covid-19 વેક્સિન નું ક્લિનિકલ પરીક્ષણ કરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment