પાકિસ્તાને પણ ચીની એપ tiktok પર પ્રતિબંધ મૂકી દીધો છે. પાકિસ્તાનના એક રિપોર્ટ અનુસાર,tiktok દ્વારા ગેરકાયદેસર ઓનલાઇન કન્ટેન્ટ પર પ્રતિબંધ લગાવવા માટે કોઈ પણ પગલું ન ઉઠાવવાના કારણે કાર્યવાહી કરવામાં આવી છે. આ વિડીયો શેરીંગ એપને પાકિસ્તાનમાં અશ્લીલતા ફેલાવવાના કારણે બ્લોક કરવામાં આવી છે. પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન પણ કહેવું છે.
તેણેએપ સુરક્ષા માટે નહીં પરંતુ સંસ્કૃતિ માટે નિર્ણય લીધો છે.કેટલાક દિવસ પહેલા જ પાકિસ્તાનના સૂચન મંત્રી શિબલી ફરાજે એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે, વડાપ્રધાન ઇમરાન ખાન પણ tiktok ની બેન કરવા ઈચ્છે છે, પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ ડેટા સિક્યોરિટી ના કારણે નહીં.
પરંતુ બીજા કારણોથી તેને પ્રતિબંધિત કરી શકે છે.આના પાછળ કારણ છે કે દેશમાં ફેલાઈ રહેલી અશ્લીલતા. Tiktok ની સાથે.
આ પ્રકારની અન્ય કોઈને પણ પ્રતિબંધ કરવા પાકિસ્તાન સરકાર વિચાર કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment