ગુજરાત રાજ્યમાં વધુ 10 લાખ પરિવારોને ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત રાહત દરે અનાજ આપવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણી મહત્વપૂર્ણ નિર્ણય લીધેલ છે. ઉલ્લેખનીય છે કે,આ નિર્ણયના કારણે ૫૦ લાખ જેટલા ગરીબ અને સામાન્ય વર્ગના લોકોને લાભ થશે અને નોંધપાત્ર છે કે હવે NFSAગુજરાત રાજ્યમાં વધુ 10 લાખ પરિવારોને ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત રાહત દરે અનાજ આપવાનો.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધેલ છે. ઉલ્લેખનીય છે કે,આ નિર્ણયના કારણે 50 લાખ જેટલા ગરીબ અને સામાન્ય વર્ગના લોકોને લાભ થશે અને નોંધપાત્ર છે કે હવે NFSA ના મળવાપાત્ર તમામ લાભ આ વધુ 10 લાખ પરિવારોને મળશે.
શ્રમિકકલ્યાણ બોર્ડ ના નોંધાયેલા બાંધકામ શ્રમિકોને NFSA લાભ આપી રાત્રે અનાજ વિતરણ કરવામાં આવશે અને આ યોજના ની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી.
લાભાર્થીઓનેઅનાજ વિતરણ નો લાભ આપવા મુખ્યમંત્રી એ સ્પષ્ટ સૂચના આપી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જુરૉકઝ” સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment