કોરોના મહામારી વચ્ચે ઘણા લોકોએ પોતાની નોકરી ગુમાવવી પડી છે. આ પરિસ્થિતિ વચ્ચે બેકારીમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે આ લોકોની મદદ માટે સરકાર ઘણી યોજનાઓ પણ લઈને આવી છે, તેમની આર્થિક સહાય મળી શકે છે. આવી જ એક યોજના બેરોજગાર લોકો માટે છે જે અંતર્ગત કેન્દ્રીય શ્રમ મંત્રાલય અત્યાર સુધીમાં 16 કરોડથી પણ વધારે નાણાં નું વિતરણ કર્યું છે.સરકારની આ યોજના હેઠળ લગભગ 36 હજાર લોકોએ અડધી કરી છે.
અને હાલમાં સરકારે 16 હજાર લોકોને 16 કરોડ રૂપિયા વેચ્યા છે.વીસ હજાર લોકોની અરજીઓની તપાસ ચાલી રહી છે અને કટોકટીના સમયમાં અટલ વિમા વ્યક્તિ કલ્યાણ યોજના બેરોજગારીના વચ્ચે ખૂબ જ પ્રખ્યાત થઈ રહી છે. જો તમે ખાનગી ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો અને તમારી કંપની પીએફ/ઈએસઆઇ દર મહિને તમારા પગારમાંથી બાદ કરે છે તો તમે આ યોજનાનો લાભ લઇ શકો છો.
તાજેતરમાં મોદી સરકાર કર્મચારી રાજ્ય વીમા અધિનિયમ હેઠળ 30 જૂન 2021 માટે ‘અટલ વીમા વ્યક્તિ કલ્યાણ યોજના ની મુદત વધારવાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર ચુકવણી અંગે પણ જાહેરાત કરી દીધી છે.
ત્યારબાદ સબસ્ક્રાઇબર્સને 31 ડિસેમ્બર 2020 સુધીમાં બેરોજગારી 50 ટકા ભથ્થું આપવામાં આવશે. આ લાભ તે કામદારોને આપવામાં આવશે જેમને 31 ડિસેમ્બર પહેલા નોકરી ગુમાવી દીધી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment