અમિત ચાવડાના રાજીનામા બાદ જાણો હવે કોણ આવશે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે?

Published on: 4:03 pm, Wed, 16 December 20

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદેથી અમિત ચાવડાએ રાજીનામાં આપી દીધું છે. ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી માં કોંગ્રેસનો સફાયો થતાં હાઈ કમાન્ડ ગુજરાત પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી થી ભારોભાર નારાજ છે. આ નારાજગી હાઈકમાન્ડ બંને નેતાને દિલ્હી બોલાવી ને વ્યક્ત કરી હતી અને તેના પગલે પેટાચૂંટણીમાં કોંગ્રેસના કારમો પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારી.

ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજીનામું ધરી દીધું છે. આ રાજીનામા અંગે 31 ડિસેમ્બર સુધીમાં નિર્ણય લેવાય તેવું જણાવવામાં આવ્યું છે.ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે હાલમાં જગદીશ ઠાકોર અને અર્જુન મોઢવાડિયાનું નામ ટોપ પર છે. કોંગ્રેસના સૂત્રોનું માનીએ.

તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં જાન્યુઆરીમાં થઈ શકે છે તે જોતા હાઈકમાન્ડ વહેલી તકે આ પ્રદેશ પ્રમુખ પદે કોઈપણ નેતા ની નિમણૂક કરી શકે છે.

પરેશ ધાનાણી અને અમિત ચાવડા ના રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ માં પડ્યું છે મોટું ગાબડું આના કારણે કોંગ્રેસને ખાઈ શકે છે ઘણું નુકસાન.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમિત ચાવડાના રાજીનામા બાદ જાણો હવે કોણ આવશે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે?"

Leave a comment

Your email address will not be published.


*