વડોદરામાં 6 વર્ષના દીકરાને સ્કૂલે મૂકીને માતાએ નર્મદા કેનાલમાં કૂદીને સુસાઇડ કરી લીધું… સુસાઇડ કરતા પહેલા કાકીને ફોન કરીને કહ્યું કે,”હું કેનાલમાં…”
ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વડોદરામાં બનેલી વધુ એક સોસાયટીની ઘટના…