પ્રદૂષણને અંકુશમાં રાખવા અને લોકોને આરોગ્યને ધ્યાનમાં રાખીને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજુન આ સંબંધમાં એનજીટી 18 રાજ્યો પાસે જવાબ માંગ્યા છે. એનજીટી ના પ્રમુખ ન્યાયમૂર્તિ આદર્શ કુમાર ગોયલે જણાવ્યું કે તેમણે દિલ્હી હરિયાણા અને ઉત્તર પ્રદેશની અગાઉ નોટિસ મોકલી દીધી હતી.ઓડીશા અને રાજસ્થાન સરકારે ફટાકડાના વેચાણ નો ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા અંગે નોટિફિકેશન જારી કરી દીધું છે.એનજીટી આંધ્રપ્રદેશ, આસામ, બિહાર,ચંડીગઢ, છત્તીસગઢ,
ગુજરાત, હિમાચલ પ્રદેશ,જમ્મુ કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ,મહારાષ્ટ્ર, મેઘાલય,નાગાલેન્ડ, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ પાસેથી આ સંદર્ભમાં જવાબ માંગ્યો છે.આ રાજ્યોને નોટિસ મોકલીને પૂછવામાં આવ્યું છે કે પ્રદુષણને ધ્યાનમાં રાખીને ફટાકડા પર પ્રતિબંધ કેમ મૂકવામાં ન આવે? ટ્રીબ્યુંનલે પોતાના આદેશમાં જણાવ્યું છે કે તમામ રાજ્યો કે જ્યાં પ્રદૂષણ નું સ્થળ સંતોષકારક નથી તેઓ રાજસ્થાનને ઓડિશાની.
જેમફટાકડા પર પ્રતિબંધ મૂકવાનો વિચારે.તેમણેવધુમાં જણાવ્યું હતું કે એમાં કોઈ શંકા નથી કે તહેવારોની સિઝનમાં મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવે છે અને તેમાંથી નીકળતાં ઝેરી રસાયણને કારણે બાળકો અને વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ નો સામનો કરવો પડે છે.
હવે મહત્વની વાત એ છે કે ગુજરાત રાજ્ય શું આવશે દિવાળીના પર્વ પર ફટાકડા ફોડવા નહીં મળે? આ પ્રશ્નનો જવાબ સમગ્ર ગુજરાતની જનતાને આગામી સમયમાં રાજ્ય રૂપાણી સરકાર જ આપી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment