રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજથી ઉમેદવારો કરશે આ કાર્ય, જાણો.

કોરોના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે ત્યારે સોમવારે એટલે કે આજરોજ છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થયો છે અને જો કે હજુ ભાજપ અને કોંગ્રેસમાં છ મહાનગર પાલિકાના ઉમેદવારોની પસંદગી માટે બેઠકોનો ધમધમાટ ચાલુ છે.

વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી બાદ ફરી એકવાર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજકીય માહોલ સર્જાયો છે.6 ફેબ્રુઆરીએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ બાદ ચૂંટણી નું આખું ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

મહાનગર પાલિકાઓમાં ચૂંટણીઓ ચૂંટણી પંચે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજરોજથી ચૂંટણી માટે ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવા માટે પ્રક્રિયા શરૂ થશે.અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાઓમાં કુલ.

144 વડોદરામાં યોજાનારી ચૂંટણી માટે ચૂંટણી પંચ પણ સજ્જ બન્યું છે ત્યારથી છ શહેરોમાં કુલ 11477 મતદાન મથકો બનાવવાનું નક્કી કરાયું છે અને આ પૈકી 3851 મતદાન મથકો સંવેદનશીલ.

અને 1656 અતિસંવેદનશીલ હોવાનું જાહેર કરાયું છે અને કોરોના મહામારી ના પગલે મતદાન કેન્દ્રો પર સેનીટાઇઝર સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*