ભારતીય અને ચીની સરહદ વચ્ચે વિવાદિત વિવાદના કારણે યુદ્ધ થઈ શકે છે તેવી લોકો દ્વારા સંભાવના માની લેવામાં આવી છે. આનું કારણ જાણતા અમને માહિતી મળી છે કે ઈમરજન્સી પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિની બેઠક ના કારણે લોકોને કંઈક ને કઈક આવા સંકેત મળી રહ્યા છે.
રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદીની બેઠક અડધી કલાક સુધી ચાલી અને આ બેઠકમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દે વાત થઈ. ચીની સરહદ પર જઈને અચાનક જ રાષ્ટ્રપતિને મળવું લોકોને કંઈક યુદ્ધ સંકેત મળી રહ્યા છે. કારણકે ત્રણેય સેના ના સુપ્રીમ કમાન્ડર રાષ્ટ્રપતિ હોય છે. યુદ્ધ જેવી અંતિમ સ્થિતિ માં રાષ્ટ્રપતિ નો હાથ કમાન હોય છે.
એટલું જ નહીં પણ આપણા ઉપરાષ્ટ્રપતિ શ્રી વેકરીયા નાયડુ ટ્વીટ કરીને લોકોને જણાવ્યું હતું કે અત્યારે આપણો દેશ નાજુક પરિસ્થિતિમાં છે કે બાહ્ય અને આંતરિક પડકારોથી રમી રહ્યો છે છતાં પણ ભારત સામે જે પડકારો ઉભા કરવામાં આવ્યા છે તે પડકારોને આપણે દૂર કરવા એ આપણો લક્ષ હોવો જોઈએ.
Be the first to comment