કોરોનાવાયરસ ને લઈને થયો સૌથી મોટો દાવો…. જાણો વિગતે

Published on: 4:48 pm, Sun, 5 July 20

કોરોનાવાયરસ ને લઈને ચીનના કેટલાક સમયથી અલગ અલગ દેશો આરોપ મુકી રહ્યા છે . ત્યારે અત્યારે પણ ચીન ઉપર એક આરોપ મૂકેલો છે જે કેટલો મજબૂત છે તે જાણવા અમારો અહેવાલ વાંચો.

એક રિપોર્ટ અનુસાર જાણકારી મળી છે કે જેમાં કેટલાક સમય પહેલા સટ્રેન નામનો વાયરસ આવ્યો હતો જે કોરોનાવાયરસ નજીકમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સટ્રેન નામનો વાયરસ 2013માં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને ચીને સમગ્ર વિશ્વ થી તે વાયરસ વિશે છૂપાવ્યું તેવું પણ લોકો દ્વારા માનવામાં આવી રહ્યુ છે.

આ વાયરસ ઉંદર અને ચામાચીડિયા માંથી આવ્યો હોય કેવો અહેવાલ મુજબ જાણકારી મળી છે આ ઉપરાંત વધારે માહિતી મળી છે કે આ વાયરસ 2013માં વુંહાન ની લેબમાં સંગ્રહ કરવામાં આવ્યો હતો તેવો તે રીપોર્ટ માં દાવો પણ કરવામાં એવી રહો છે.

આ રિપોર્ટ કેટલા અંશે સાચું છે તે આગામી સમયમાં ખબર પડશે અને જો આજે પણ અમુક અંશે સાચો હશે તો સમગ્ર વિશ્વ સંગઠન થઈને ચીન ઉપર કાર્યવાહી થશે અને તેને દંડ પાત્ર કાર્યવાહી થશે.