ભારતભરમાં અનેક દેવી-દેવતાઓના મંદિર આવેલા છે જે દરેક મંદિર પોતાના ચમત્કારથી જાણીતા છે ત્યારે આજે અમે તમને એવા મંદિરની વાત કરવાના છીએ જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થોડાક દિવસ પહેલા જ કરવામાં આવ્યો હતો.
આ મંદિરનું નામ વાળીનાથ મંદિર છે જે ગુજરાતના મહેસાણા જિલ્લાના તરભ ગામમાં આવેલું છે. જે મંદિરમાં 500 કિલોગ્રામ કરતાં પણ વધારે વજનનું શિવલિંગ રાખવામાં આવ્યું છે.આ મંદિરને વાળીનાથ અખાડા તરીકે પણ ઓળખવામાં આવે છે.
જે મંદિર માલધારી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને માલધારી સમાજના લોકો તેમને ગુરુગાદી તરીકે માને છે અને મંદિર દરેક સમાજના લોકો માટે છે પરંતુ માલધારી સમાજના લોકોને આસ્થા થોડીક વધારે છે.
જ્યારે માલધારી સમાજના પશુઓ બીમાર થાય છે ત્યારે તેમને વાળીનાથ અખાડા લાવવામાં આવે છે.મિત્રો ત્યાંથી જૂની માંથી ટોકરી મંત્રીને લઈ જાય છે અને પશુ જોડે લઈ જવાથી પશુ પણ સારા થઈ જાય છે
અને આ મંદિર લગભગ 40 કરોડના ખર્ચે તૈયાર થયું છે અને મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માનનીય નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા.જે મંદિર ની ઊંચાઈ પણ સોમંથા મંદિર કરતા થોડીક જ નીચી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment