હાલમાં સમગ્ર ગુજરાતમાં અનંત અંબાણીની ચર્ચાઓ થઈ રહી છે. કારણ કે અનંત અંબાણી વન્ય જીવો માટે ખૂબ જ સારું કામ કર્યું છે. આ કાર્યના વખાણ ગુજરાતના ગરીબોના મસીહા ખજૂર ભાઈએ કર્યા છે.
તમને જાણીને ખૂબ નવાઈ લાગશે કે ખજૂર ભાઈ સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો વાયરલ કર્યો છે જેમાં તેઓએ અનંત અંબાણીના આ કાર્યના વખાણ કર્યા છે.ખજૂર ભાઈ વીડિયો શેર કરીને જણાવ્યું કે અનંત અંબાણી જે કાર્ય કર્યું છે
તેનાથી હું કલ્પના પણ નથી કરી શકતો કે તે ખરેખર જંગલનો સ્ટાર કહેવાને લાયક છે.વનતારાવન્ય જીવ સંરક્ષણ અને કલ્યાણ માટેનો એક અનોખું સ્થળ છે જેને બચાવ અને પુનઃ વસવાટ કેન્દ્રની દેખરેખ હેઠળ 43 પ્રજાતિઓના 2,000 થી વધારે પ્રાણીઓ છે
View this post on Instagram
અને તે જગ્યા 25,000 ચોરસ ફુટમાં ફેલાયેલી અને અધતન સાધનોથી સજ્જ વિશ્વની સૌથી મોટી હોસ્પિટલો માં નું એક ઘર પણ છે.તેઓ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્વર્ઝેશન ઓફ નેચર અને વર્લ્ડ વાઇલ્ડ
લાઇફ ફંડ ફોર નેચર જેવી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ સાથે અધતન સંશોધન અને સહયોગ અને સમર્પણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે ખરેખર ખજૂર ભાઈ અનંત અંબાણીની આ વાતની આ કાર્યના ઉમદા વખાણ કર્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment