લાવ્યા નવું કંઈક લાવ્યા…! આ બેને વિમલ પર ગાયું એવું જોરદાર ગીત કે… સાંભળીને ખડખડાટ હસી પડશો…

Published on: 11:31 am, Sat, 3 February 24

આજના સોશિયલ મીડિયાના જમાનામાં સોશિયલ મીડિયા પર કંઈકને કંઈક વાયરલ થતું હોય છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર ઘણી વખત રમુજી ગીત અથવા તો રમુજી ડાયલોગ ખૂબ જ વાયરલ થતા હોય છે. આજથી ઘણા સમય પહેલા ગુજરાતમાં ગરમાગરમ શીરો વાળો ડાયલોગ ખૂબ જ વાયરલ થયો હતો અને આ ડાયલોગ પરથી ગીત પણ બન્યા છે.

ત્યારે હવે ગરમાગરમ શીરો બાદ એક ગુજરાતી બેને વિમલ ઉપર ગીત ગાયું છે. જે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યું છે. વાયરલ થયેલું આ ગીત સાંભળીને સૌ કોઈ લોકો ખડખડાટ હસી પડ્યા છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક બેન માયક પાસે બેઠેલા છે અને તેમને હેડફોન પહેરેલા છે. પછી તેઓ ગીત ગાય રહ્યા છે કે “વિમલ ખાવા મારે કેવા હાલ થાય છે…” આ રમુજી સોંગ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યું છે. વાયરલ થયેલું આ ગીત સાંભળીને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Shantu Sarvani (@shantusarvani)

જ્યારે ગીત સાંભળીને ઘણા લોકો ખડખડાટ હસી પડ્યા છે. વાયરલ થયેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર shantusarvani નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે અને હજારોની સંખ્યામાં લોકોએ વીડિયોને લાઈક કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "લાવ્યા નવું કંઈક લાવ્યા…! આ બેને વિમલ પર ગાયું એવું જોરદાર ગીત કે… સાંભળીને ખડખડાટ હસી પડશો…"

Leave a comment

Your email address will not be published.


*