ભાઈનો ફટાકડો બન્યો બહેનના મોતનું કારણ..! ભાઈએ સ્ટીલના ટિફિનની અંદર સુતળી બોમ્બ મુક્યો અને પછી બન્યું કંઈક એવું કે…ભાઈની નજર સામે બેહનનું મૃત્યુ…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં કંઈક એવું બન્યું છે કે એક ઘરમાં દિવાળીની ખુશીઓમાં માતામાં ફેરવાઈ ગયો છે. આ ઘટનામાં એક ભાઈની મજાના કારણે તેની બહેનને દર્દનાક મૃત્યુ મળ્યું છે. એવું દર્દનાક મૃત્યુ મળ્યું છે કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય.

આ સમગ્ર ઘટના બનતા જ ચારે બાજુમાં તમે છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના મધ્યપ્રદેશના મંદસૌરના ભાવગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કરજુ ગામમાં બની હતી. મળતી માહિતી અનુસાર બુધવારના રોજ ગોવર્ધનલાલ માળી નામના ખેડૂતના ઘરે ગોવર્ધન પૂજા હતી.

પૂજાપતિ આબાદ 20 વર્ષની દીકરી ટીના નાનાભાઈ સાથે ફટાકડા ફોડવાનું શરૂ કરે છે. ત્યારે ટીનાનો ભાઈ સુતળી બોમ્બ ફોડવા લાગે છે. ટીના તેનો વિડીયો બનાવી રહ્યો છે. સુતળી બોમ્બ ફૂટવાના કારણે સ્ટીલના ટિફિનનો ધારદાર ભાગ ઉડીને ટીનાના પેટમાં ઘૂસી ગયો હતો. જેના કારણે ટીના ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.

આ ઘટના બની આબાદ ટીના ને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં તપાસ બાદ ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે સમગ્ર ઘટનાને લઈને કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના બનતા હજુ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો.  મૃત્યુ પામેલી ટીના એક ખાનગી કોલેજમાં ફાર્મસી કરતી હતી. અભ્યાસની સાથે સાથે તે બ્યુટી પાર્લર પણ ચલાવતી હતી. ટીના ત્રણ ભાઈ બહેનોમાં સૌથી મોટી હતી.

તેના પિતા ખેતી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. મૃત્યુ પામેલી ટીના એક ખાનગી કોલેજમાં ફાર્મસી કરતી હતી. અભ્યાસની સાથે સાથે તે બ્યુટી પાર્લર પણ ચલાવતી હતી. ટીના ત્રણ ભાઈ બહેનોમાં સૌથી મોટી હતી. તેના પિતા ખેતી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*