બુધવારના રોજ સાંજના સમયે બનેલી કદાવર ઘટના સામે આવી છે. આ ઘટનામાં બહેનના લગ્નના દિવસે મૃત્યુ થયું છે. આ ઘટનામાં બહેનની ડોલી ઉઠે તે પહેલા તો ભાઈ ની અર્થી ઉઠી હતી. આ દ્રશ્ય જોઈને તમામ લોકો દ્રશ્ય ધ્રૂસકે રડી પડયા હતા. મળતી માહિતી અનુસાર 19 એપ્રિલના રોજ દીપારાની નામની યુવતીના લગ્ન ચાલી રહી હતી.
ઘરના તમામ સભ્યો લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતા. દીપારાનીનો 19 વર્ષીય નાનો ભાઈ રીતેશકુમાર તેના ભત્રીજા 12 વર્ષીય પ્રતીકકુમાર સાથે બજારમાં કેરી પલ્લુ લેવા માટે ગયા હતા. આ દરમિયાન ખરમા ભરતપુરની વચોવચ હિતેશને એક પુરપાટ ઝડપે જતા બોલેરો કાર જબરદસ્ત ટક્કર લગાવી હતી.
આ ઘટનામાં હિતેશ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. મળતી માહિતી અનુસાર હિતેશ ઈજાગ્રસ્ત હાલતમાં લગ્નવિધિમાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ ઘરમાં બહેનના લગ્નની વિધિ ચાલુ હોવાથી પરિવારજનોને આ ઘટનાની જાણ કરવામાં આવી ન હતી અને બહેનના લગ્નની વિધિ ચાલુ રાખી હતી.
ત્યારબાદ બહેનના લગ્નની વિધિ પૂરી થઈ ગઈ અને પછી તે અચાનક ઈજાગ્રસ્ત હાલતમાં જમીન પર પડી ગયો હતો. ત્યારબાદ હિતેશને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે તેને બીજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
પરંતુ બીજી હોસ્પિટલ પહોંચે તે પહેલા રસ્તામાં તેનું કરૂણ મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટના બનતા જ લગ્નની ખુશીમાં માતમ છવાઇ ગયો હતો. એક તરફ બહેનની વિદાય થયા અને બીજી તરફ ભાઈની અર્થી ઉઠી હતી. આ ઘટના બનતા જ આખું ગામ હિબકે ચડયું હતું. પરિવારના તમામ સભ્યો ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment