સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ મોટું ઓપરેશન પાર પાડવા ખુદ મુખ્યમંત્રી રૂપાણી ને હોમટાઉન રાજકોટ જવા હોવાની રાજકીય ચર્ચા થઈ રહી છે. ચૂંટણી પંચે અંતિમ યાદી પણ જાહેર કરી દીધી ત્યારે હવે આગામી સમયમાં ગમે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખની જાહેરાત થઈ શકે છે.
કોંગ્રેસની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સહિત રુરલ એરિયામાં સારી પકડ છે ત્યારે ભાજપ તોડ નીતિ અપનાવી જીતેલા કોંગ્રેસી નેતાઓને પણ પોતાના પક્ષે લઈ લીધા છે ત્યારે આ વખતે પણ આ સ્થાનિક ચૂંટણી જીતવા પણ ચૂંટણી જાહેર થાય.
એ પહેલા જ તોડજોડની નીતિના શ્રી ગણેશ બંને પક્ષોએ કરી દીધા છે.ગાંધીનગરમાં રાજકીય સૂત્રોનું માનવામાં આવે તો રાજકોટના નામાંકિત લોકો કોંગ્રેસ નેતાઓ કેસરિયો પહેરશે અને એટલું જ નહીં.આ ની જવાબદારી મિશન રાજકોટ તરીકે.
મુખ્યમંત્રી રૂપાણી ને સોંપાય છે.21 મી જાન્યુઆરીએ મુખ્યમંત્રી રૂપાણી સ્પેશ્યલ રાજકોટ આવશે અને મુખ્યમંત્રી રૂપાણી ની હાજરીમાં કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાય તેવું સૂત્રો કહી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ તરીકે ધારાસભ્યના બળતી લઇને.
સ્થાનિક લેવલે પણ સારૂ એવું પ્રભુત્વ ધરાવે છે તેમ છતાં કોંગ્રેસના આંતરિક વિખવાદ અને ભાજપની લોભામણી ઓફરો ને પગલે કોંગ્રેસીઓ ભગવો ધારણ કરી લે છે. કોંગ્રેસના ભાજપના મિશન રાજકોટ વિશે અનસારો આવી ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment