સી આર પાટીલ ના એક કાર્યક્રમમાં ભાજપની યુવતિ સ્ટેજ પર આવીને પાટીલ ને જાણો શું કહ્યુ કાનમાં? ત્યારબાદ તરત જ…

Published on: 4:35 pm, Mon, 18 January 21

રવિવારના રોજ ભાજપ પ્રદેશ પ્રમુખ તૈયાર પાર્ટીનું રાજકોટમાં સરપંચો અને પેજ પ્રમુખો સાથે સંવાદ કર્યો હતો.આ સંવાદ દરમિયાન પાટીલે પેજ પ્રમુખો નું સન્માન પણ કર્યો તો ને સન્માન મેળવવા માટે સ્ટેજ પર આવેલા રાયડી ગામમાં મનિષાબેન નામના કાર્યકરે.

સી.આર.પાટીલ ને કાનમાં કંઈક કહ્યું હતું.આ મનીષા બેન ની વાત સાંભળી ને હસી પડેલા પાટીલે આ વાત એમની સાથે સ્ટેજ પર રહેલા ભાજપના હોદ્દેદારોને કહી હતી.સી.આર.પાટીલે પોતાના આ કાર્યક્રમ માં મનિષાબેન એ પોતાના કાનમાં શું કહ્યું.

તેનો તેઓએ ઉલ્લેખ કર્યો હતો. મનિષાબેન એ પાટીલને કહ્યું હતું કે, મારી ટિકિટ નું ધ્યાન રાખજો. સી.આર.પાટીલે કહ્યુ હતુ કે તેમના સન્માન કરતી વખતે તે યુવતીએ તેમના ટિકિટ નું ધ્યાન દોર્યું હતું.પાટીલે ભાજપના હોદ્દેદારોની ટકોર કરી હતી કે.

આવા કાર્યક્રમોનું ધ્યાન રાખજો કેમ કે સારા કાર્યકરોની પક્ષને જરૂરિયાત છે.આ કાર્યક્રમમાં પાટીલે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ ને લોકો સુધી પહોંચાડવા કાર્યકરોને અપીલ કરી હતી.

રાજકોટમાં સરપંચ સંવાદ અને મોરબી રોડ પર પ્રમુખ સાથેના સંવાદ કાર્યક્રમમાં સીઆર પાટીલે કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારે ખેડૂતોને સામાન્ય લોકોમાં હિતમાં અનેક યોજનાઓ અમલી બનાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!