આગામી વર્ષે ભારતના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે અને સત્તાધારી પાર્ટીએ પોતાની સત્તા જાળવવા અને જનતાને રીઝવવા માટે કામ પર લાગી ચૂકી છે.
વિપક્ષ દ્વારા નવા નવા દાવ કેસ લગાવવામાં આવી રહ્યા છે ત્યારે ભાજપે ગુજરાતની રાજનીતિમાં પાંચ રાજ્યોમાં લાગુ કરવા મન બનાવી લીધું છે.
ભાજપે 2022 ની વિધાનસભાની ચૂંટણી માટે કવાયત તેજ કરી દીધી છે.પાંચ રાજ્યોમાં પેજ પ્રમુખ ફોર્મ્યુલા પર ભાજપે ભાર મૂક્યો છે. રાષ્ટ્રીય કાર્યકારી બેઠકમાં પેજ પ્રમુખ ફોર્મ્યુલા 6 ડિસેમ્બર સુધી પૂર્ણ
કરવા આદેશ કરવામાં આવ્યો છે. 2017માં ગુજરાતમાં પચાસ હજાર બુથો માં 15 લાખ પેજ પ્રમુખ હતા.ભાજપ પહેલા 2017માં વન બુથ ટેન યુથ ફોર્મ્યુલામાં બદલાવ કર્યો છે.વન બુથ ટેન યુથ ફોર્મ્યુલા સ્થાને
એક પેજ પરિવાર સાથે રણનીતિ સાથે હાથ ધરી કામગીરી.ભાજપે 182 માંથી 182 બેઠકો જીતવા માટે પેજ સમિતિ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ભાજપે 182 બેઠકોમાં 90 ટકા બુથ સમિતિ કામ પૂર્ણ કરી દીધું.ભાજપે જ્યા જ્યા બેઠકો ગુમાવી ત્યાં કાર્યકરોના મેળવી રહી છે ફીડબેક.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment