રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદોના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઉથલપાથલ જોવા મળી રહે છે. આ ઉપરાંત વિશ્વભરના બુલિયન માર્કેટમાં પણ સતત ઉથલપાથલ થઇ રહી છે. આવી સ્થિતિમાં જ સોના-ચાંદીના ભાવમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે જ એટલે કે સોમવારના રોજ સોના-ચાંદીના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો હતો.
શુક્રવારની સરખામણીમાં સોમવારે સોનુ પ્રતિ 10 ગ્રામ 671 રૂપિયા મોંઘુ થઈ ગયું હતું. ત્યારે શુક્રવારની સરખામણીમાં સોમવારે ચાંદી પ્રતિ કિલો 1036 રૂપિયા મોંઘુ થયું હતું. શુક્રવારના રોજ સોનાનો ભાવ 51849 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી નો ભાવ 66636 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો હતો.
આજરોજ સુરતમાં 24 કેરેટ 8 ગ્રામ સોનાનો ભાવ 42456 રૂપિયા અને 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 53070 રૂપિયા અને 24 કેરેટ 100 ગ્રામ સોનાનો ભાવ 530700 રૂપિયા નોંધાયો છે.
આજરોજ સુરતમાં 22 કેરેટ 8 ગ્રામ સોનાનો ભાવ 38920 રૂપિયા અને 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 48650 રૂપિયા અને 22 કેરેટ 100 ગ્રામ સોનાનો ભાવ 486500 રૂપિયા નોંધાયો છે.
આજરોજ સુરતમાં એક કિલો ચાંદીનો ભાવ 68100 રૂપિયા નોંધાયો છે.
આજરોજ અમદાવાદમાં 24 કેરેટ 8 ગ્રામ સોનાનો ભાવ 42456 રૂપિયા અને 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 53070 રૂપિયા અને 24 કેરેટ 100 ગ્રામ સોનાનો ભાવ 530700 રૂપિયા નોંધાયો છે.
આજરોજ અમદાવાદમાં 22 કેરેટ 8 ગ્રામ સોનાનો ભાવ 38920 રૂપિયા અને 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 48650 રૂપિયા અને 22 કેરેટ 100 ગ્રામ સોનાનો ભાવ 486500 રૂપિયા નોંધાયો છે.
આજરોજ અમદાવાદમાં એક કિલો ચાંદીનો ભાવ 68100 રૂપિયા નોંધાયો છે.
જો તમારે હવે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો સરકાર દ્વારા એક એપ્લીકેશન બનાવવામાં આવી છે. સરકાર દ્વારા બનાવવામાં આવેલી BIS કેર એપ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. એટલું જ નહીં પરંતુ સોનાની શુદ્ધતા સંબંધિત કોઇપણ પ્રકારની ફરિયાદ પણ કરી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment