ભારતના ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, સફેદ સોનુ બનશે જગતના તાત માટે લાભકારક

દેશમાં ભારતીય કપાસ નિકાસ હાલમાં ભાવ ને વેગ આપનાર બની રહ્યું છે.ભારતનો કપાસ વિશ્વમાં સૌથી ઉંચી કિંમતે પ્રાપ્ત થઈ રહ્યો છે. છેલ્લા બે મહિનામાં પાંચેક મિલિયન ગાંસડીઓ નો જથ્થો ધરાવનાર કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સમગ્ર વિશ્વના ખાનગી વ્યાપારીઓને માલ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. કપાસની નિકાસ આગામી અઠવાડિયામાં જ ભાવને ગતી આપનાર બની રહેશે. વરસાદમાં લંબાણથી કપાસમાં હજુ ભેજ અને સારી ગુણવત્તાનો કપાસ આગમનમાં થોડો વિલંબ રહે છે ત્યારે ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવશે.કપાસનો વ્યાપારી દિનેશ હેગડે કહું હતું કે, બાંગ્લાદેશમાં આર્ગેનિક કપાસની મોટા પ્રમાણમાં માંગ ઊભી થઈ છે.

બાંગ્લાદેશમાં આર્ગેનિક અને બિન આર્ગેનિક કપાસની ખૂબ મોટા પાયે માંગ ઊભી થઈ રહી છે. ખાડી દેશના પ્રમુખ પ્રદીપ જેને જણાવ્યું હતું કે, આ વર્ષે ભારે વરસાદના કારણે 10 ટકાથી પણ વધારે પાકને નુકસાન થયું છે.જમીનમાં વધારે પ્રમાણમાં ભેજના કારણે ઘ્ટ્ટ સર ભાર પર થઈ જશે અને સિઝન પંદરેક દિવસ મોડી શરૂ થશે.સી.સી.આઇ દ્વારા વર્ષે 2019-20 માં ત્રીજા ભાગનો કપાસ ખરીદી લેવાશે તેમ છતાં સી.સી.આઇ દ્વારા અત્યારે ખોટમાં કપાસ વેચવા નો ઇનકાર કરી દીધો છે.

મૈ મહિનાથી સૌથી વધુ કપાસનો જથ્થો ભેગો થઈ ગયો છે. ખોટ ખાઈને 50 ટકા માલ વેચી નાખ્યો હતો.સરકારી કંપનીઓ સરકાર વચ્ચેના કરારો અંતર્ગત બાંગ્લાદેશ સાથે કરાર કરવા માંગે છે.સી.સી.આઇ દ્વારા 356 કિલોના એક ગાંસડી 38200 ના ભાવે નાના વેપારીઓ અને દલાલ દ્વારા જથ્થાબંધ ખરીદી માટેની યોજનાઓનો લાભ લઇ રહ્યા છે. સ્થાનિક અને નિકાસ બજારમાં કંપનીઓની વ્યવસ્થા સંભાળી રહ્યા છે.

બજારમાંઅત્યારે કપાસનો ભાવ ટેકાના ભાવ કરતાં પણ ઓછો છે. સરકારે ક્વિન્ટલ ના ₹2825 ભાવ નક્કી કર્યા હોવાથી કોઈ ખરીદી કરતું નથી. હાલમાં ઉત્તર ભારત માં કપાસના ભાવો સારા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*