કોરોના નું સંક્રમણ ને અટકાવવા સુરત પોલીસ કમિશનર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

Published on: 5:09 pm, Wed, 30 September 20

સમગ્ર રાજ્યભરમાં કોરોના ના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે.સુરત શહેરમાં પણ કોરોના નિયંત્રણમાં આવવું નથી રહ્યો ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોને સતત બેદરકારી નહીં રાખવાનું અને સામાજિક દુરી અને માસ્ક અંગેના નિયમોનું પાલન કરવાની સતત જાહેરાતો કરવામાં.આવી રહી હોવા છતાં લોકો કોરોના નો ભય ભૂલી બાહોશ બની રહ્યા છે.

કોરોનાનું સંક્રમણ વધતા સુરત શહેરમાં તંત્ર દ્વારા 144 મી કલમ લાગુ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા 10 વાગ્યા પછી અનેક વિસ્તારોમાં દુકાન બંધ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.સુરતશહેરમાં વધી રહેલા કોરોના કેસ ને પગલે પોલીસ કમિશ્નરે અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે.

સુરત નું સૌથી મોટું ચૌટા બજાર સાંજે સાત વાગ્યા પછી બંધ કરવાનો કમિશનર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સતત કોરોના કેસમાં વધારાના કારણે.

144ની કલમ લાગુ કરવામાં આવશે અને 10 વાગ્યા પછી દુકાન બંધ રહેશે બંધ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!