ગુજરાતમાં ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકના 2938 શિક્ષકોને જોઇનિંગ લેટર આપવામાં આવશે જેમાં 2938 શિક્ષકોને 25 મે સુધીમાં જોઇનિંગ લેટર આપી દેવાશે. હાઈસ્કુલ ના નવા શિક્ષકોની શાળા પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે.
ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકના 2938 શિક્ષકોને જોઇનિંગ લેટર આપવામાં આવશે જેમાં 2938 શિક્ષકોને 25 મી મે સુધીમાં જોઇનિંગ લેટર આપી દેવાશે.
મેરીટ લિસ્ટ માં આવેલા ઉમેદવારોની શાળા પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઇ છે. વાઈરસના વધતા કેસના કારણે જોઈનિંગ પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે.
ગ્રાન્ટેડ માધ્યમિક 2200 શિક્ષકો માટે જૂન માં પ્રક્રિયા કરવામાં આવશે.2200 શિક્ષકો માટે જુન માં પ્રક્રિયા કરવામાં આવશે. 7 જૂન થી નવા શૈક્ષણિક વર્ષથી નિમાયેલા શિક્ષકો હાજર પણ રહેશે.
મારી ને લઈને હાલમાં શાળાઓમાં વેકેશન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્યની સરકારી, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 3 મે થી આગામી 6 જૂન સુધી 35 દિવસનું વેકેશન જાહેર કરાયું છે.
અને 6 જૂન બાદ નવા સ્ત્ર ની શરૂઆત સાથે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવા શિક્ષકોની જોઈનીંગ પણ કરી દેવાશે.આ સાથે 7 જૂન ના દિવસ થી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પણ થઈ જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment