એક તરફ કોરોના કઈ રસ્તા વચ્ચે તો બીજી તરફ વરસાદના કારણે ભારે પાકને નુકસાન થયું છે. રાજ્યભરમાં ભારે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને સૌથી વધારે નુકસાન થયું છે.
ઉલ્લેખનીય છે કે કેટલાક વિસ્તારોમાં પાક બલી ગયો છે. જે મામલે હવે રાજ્ય સરકારે નુકસાનના પાકનું સર્વે કરવાની મંજૂરી આપી છે. રાજ્યમાં આગામી બે અઠવાડિયામાં નુકશાનમાં સર્વે કરવામાં આવ્યો હતો.SDRF ના ધારા ધોરણે પ્રમાણે 33 ટકા થી વધારે નુકસાન થયું હશે તો સરકાર સહાય કરશે.
કૃષિમંત્રી સી. આર. ફળદુએ જણાવ્યું કે રાજ્યમાં સારો વરસાદ પડ્યો છે તો બે વર્ષથી ખોટ પૂરી પાડશે. રવિ અને સિઝનમાં ખેડૂત સારો પાક કરી શકશે.85 ટકા થી વધારે જળાશયો માં જલ સંગ્રહ થવાથી ધરતી રીચાર્જ થઈ ગઈ છે.જેથી ખેડૂતો આગામી સમયમાં પાક સારો લઇ શકશો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જુરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!