SBI આપી રહી છે પૈસા કમાવવાની સુવર્ણ તક,આજે જ જોડાવ અને મેળવો મહિને 50 હજારથી પણ વધુ આવક

કોરોના મહામારી ના સંકટ વચ્ચે જો તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવા ઈચ્છતા હોય તો અથવા તો વધારે પૈસા કમાવવા માટે નવું કંઈક શોધી રહ્યા છો તો આજે જ જોડાઓ SBI ના આ બિઝનેસ આઈડિયા સાથે. અહીં જોડાવાથી તમે સરળતાથી મહિને 50 હજારથી પણ વધુની કમાણી કરી શકશો.

ભારતની સૌથી મોટી જાહેરક્ષેત્રની ધિરાણકર્તા બેન્ક એટલે કે SBI આજે તમને બિઝનેસ કરવાની એક સુવર્ણ તક આપી રહી છે.તમે SBI ATM ની ફ્રેન્ચાઇઝ લઈને દર મહિને સારી એવી આવક મેળવી શકો છો. ટાટા ઈન્ડેકસ એ એટીએમ નો કોન્ટ્રાક્ટ આપતી સૌથી મોટી કંપનીઓમાંની એક છે.

તે તમને બે લાખ રૂપિયાની સિક્યુરિટી ડિપોઝિટ પર ફ્રેન્ચાઈઝી આપે છે જે રિફંડ પાત્ર છે. આ સિવાય તમારે ત્રણ લાખ રૂપિયા કાર્યકારી મૂડી તરીકે જમા કરાવવાના રહેશે. આ રીતે તમારે એટીએમ માટે કુલ પાંચ લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે.

એટીએમ ની ફ્રેન્ચાઇઝી લેવા માટે તમારી પાસે 50-80 ચોરસ ફુટ જેટલી જગ્યા હોવી જોઈએ.બીજા એટીએમ થી તેનું અંતર ઓછામાં ઓછું સો મીટર હોવું જોઈએ.આ જગ્યા ગ્રાઉન્ડ ફ્લોર પર હોવી જોઈએ.24 કલાક વીજ પુરવઠો હોવો જોઈએ.

આ 1 કેડબ્લ્યુ વિજળી જોડાણ સિવાય આ એટીએમમાં દરરોજ લગભગ 300 વ્યવહારોની ક્ષમતા હોવી જોઈએ. એટીએમ ની જગ્યામાં કોકિટ છત હોવી જોઈએ.V-SAT ઇન્સ્ટોલ કરવા માટે સોસાયટી અથવા ઓથોરિટી તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*