પબજી ફરી ડાઉનલોડ કરતા પહેલા ચેતજો, મોબાઇલ નાં ડેટા સાથે થઈ શકે છે છેદ-છાડ

Published on: 9:10 am, Sat, 12 September 20

કેન્દ્ર સરકારે દેશમાં ચાઈના ની એપ્લિકેશન બંધ કરવા માટેનો નિર્ણય લીધો છે. જેમાં ટિક ટોક અને પબજી ગેમ ને પણ બેન કરવામાં આવી છે. પરંતુ હવે પબજી ગેમ રમનાર આ લોકો ગેમ ડાઉનલોડ કરવા માટે અલગ રસ્તાઓ શોધી રહ્યા છે. જેના કારણે સરકાર દ્વારા ગેમ બેન કરવામાં આવી હોવા છતાં રમી શકાય તે માટે શહેરોમાં હેકરો સાથે મળીને પબજી ગેમ ના શોખીન કોઈપણ કાળે તેમના મોબાઈલ માંથી કાઢવા નથી માગતા અને તેના માટે અલગ-અલગ ઉપાયો શોધે છે.

હેકરો પોતે તેનું માર્કેટિંગ કરી રહ્યા છે અને ગેમ રમનારા નવા મોબાઈલ ફોન પણ ખરીદી રહ્યા છે. કારણકે ત્યાં ગેમ ને સુરક્ષિત રીતે રમી શકાય. પબજી ગેમ રમનાર લોકો એટલા પાગલ છે કે, સોશિયલ મીડિયામાં ‘પબજી ગેમ કે દીવાને’ નામનું ગ્રૂપ પણ બનાવવામાં આવ્યું છે.જેમાં ગેમને લઇને તમામ જાણકારી શેર કરાય છે.

એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, લોકોએ હવે સાવધાની રાખવાની જરૂર છે. જો ગેમ ડાઉનલોડ કરવા માટે કોઈ લિંક આવે છે તો તેને તરત ડિલીટ કરવી જોઈએ. કારણ કે તેના તમામ એક્સેસ થર્ડ પાર્ટી પાસે જઈ શકે છે. જેના કારણે એક અને મોબાઇલ ફોનની તમામ ગતિવિધિ ખબર પડે શકે છે. હેકરો ના માધ્યમથી આ ગેમ ફરી વખત ડાઉનલોડ કરી શકાય છે. સિક્યુરિટી વ્યવસ્થા નીકળી જતા ભવિષ્યમાં અનેક સમસ્યાઓ આવી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પબજી ફરી ડાઉનલોડ કરતા પહેલા ચેતજો, મોબાઇલ નાં ડેટા સાથે થઈ શકે છે છેદ-છાડ"

Leave a comment

Your email address will not be published.


*