ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાવા જઇ રહી છે. પેટા ચૂંટણીનો સમય નજીક આવતા ભાજપ અને કોંગ્રેસ બંને એડીચોટીનું જોર કરી રહ્યા છે. દર વખતની જેમ આ વખતે પણ પેટા ચૂંટણી નજીક આવતા તોડ જોડ ની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસમાંથી ભાજપમાં અને ભાજપમાંથી કોંગ્રેસમાં કાર્યકર્તાઓ જઈ રહ્યા છે. પેટાચૂંટણીના નજીકના સમયમાં ચોટીલા થી ભાજપ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે.
પેટા ચૂંટણીના પડઘમ વચ્ચે ચોટીલામાં ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે, ચોટીલા શહેર ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી સહિત કાર્યકર્તાઓ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે.લીમડી વિધાનસભાની પેટા ચૂંટણી સમયે પક્ષ પલટા થી રાજકારણ ગરમાયું છે. લીમડા બેઠક પર પણ ભાજપને થઇ શકે નુકસાન.
હા નેતા ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાતા ભાજપમાં પડ્યું મોટું ગાબડું અને પેટા ચૂંટણીમાં ભાજપ ગુમાવી શકે છે આ બેઠક, કોંગ્રેસમાં જોડાતા.
કોંગ્રેસે પોતાની પેટાચૂંટણી ઉપરની પકડ મજબૂત બનાવી. અને આ ભાજપ માટે ખરાબ સમાચાર છે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment