ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકોની પેટાચૂંટણી 3 નવેમ્બર ના રોજ યોજવા જઈ રહી છે ત્યારે ફરી એક વખત તોડ જોડ ની રાજનીતિ શરૂ થઈ ગઈ છે.પેટાચૂંટણી પહેલા ભાજપ માટે ખરાબ સમાચાર આવ્યા છે.ભાજપની સોશીયલ મિડીયા ટીમના યુવાનો કોંગ્રેસ માં સામેલ થયા છે.કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા નું આગેવાનીમાં 200 થી પણ વધારે કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા.
અમદાવાદ પૂર્વ અને દહેગામમાં ભાજપના કાર્યકરો કોંગ્રેસ સોશીયલ મીડીયા જોડાયા હતા.ભાજપમાંથી કોંગ્રેસ માં જોડાયેલા કાર્યકરોએ કહું કે ચૂંટણી સમયે મંજૂર જેવું વર્તન કરવામાં આવતું હતું.પોતે ભગવાન હોય તેવી રીતે ભાજપ ના નેતા ઓ વર્તન કરી રહ્યાં હતાં.કોંગ્રેસ માં મોટાપાયે તોડફોડ માર્ચમાં 5 અને.
તે પછી ત્રણ ધારાસભ્યો એ રાજ્યસભાની ચૂંટણી પહેલાં રાજીનામું આપ્યા હતા.જેને પગલે આ બેઠકો ખાલી પડતાં અહી પેટા ચૂંટણી યોજવામાં આવી હતી.
કોંગ્રેસ માટે ખૂબ જ સારા સમાચાર છે અને ભાજપને પેટા ચૂંટણી પહેલાં લાગ્યો મોટો ઝટકો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment