લગ્નમાં વિદાય પહેલા ભાઈએ પોતાની બહેનને એવી ભેટ આપી કે, બહેન ખૂબ જ ખુશ થઈ ગઈ… જુઓ વાયરલ વિડિયો…

Published on: 10:27 am, Thu, 15 February 24

આજકાલ સમગ્ર દેશભરમાં લગ્નની સીઝન ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર આપણે ઘણી વખત લગ્નના ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ઘણા વીડિયો જોઈને આપણી ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વીડિયો જોઈને આપણે ઈમોશનલ થઈ જતા હોઈએ છીએ.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક લગ્નનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભાઈ બહેનનો અનોખો પ્રેમ જોઈને તમારું દિલ પણ ખુશ થઈ જશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, લગ્નમાં ભાઈ પોતાની બહેનને ભેટ આપી રહ્યો છે અને ભાઈએ કાંઈક એવી ભેટ આપી કે તે જોઈને બહેન ખૂબ જ ખુશ થઈ ગઈ હતી.

ભાઈ પોતાની બહેનનો મનપસંદ મોબાઈલ તેની માટે ગિફ્ટ માં લાવ્યો હતો. આ ગિફ્ટ જોઇને બહેને ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર behan_bhai_ka_unlimited_pyar નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે. વીડિયો જોઈને લોકો ખૂબ જ ઇમોશનલ થઈ ગયા છે અને કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "લગ્નમાં વિદાય પહેલા ભાઈએ પોતાની બહેનને એવી ભેટ આપી કે, બહેન ખૂબ જ ખુશ થઈ ગઈ… જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*