જો દોસ્તો તમે આજરોજ સોમવારના દિવસે સોનુ કે ચાંદીની ખરીદી કરવા માંગતા હોય તો તમારે આના ભાવ જાણવા ખૂબ જ વધારે જરૂરી છે. આજે અમે તમને 11 માર્ચ 2024 ને સોમવારના રોજ સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ વિશે ચર્ચા કરીશું
અને આપણે ગુડ રીટન્સ વેબસાઇટ મુજબ સાચો ભાવ જણાવવાની કોશિશ કરીશું.આજરોજ 11 માર્ચ 2024 ને સોમવારના રોજ સોનાના ભાવ સ્થિર જોવા મળ્યા છે મતલબ 22 કેરેટ સોનાના ભાવમાં એક પણ રૂપિયાનો વધારો કે ઘટાડો થયો નથી
અને સોનાના ભાવ 60800 પ્રતિ 10 ગ્રામની સપાટી પર પહોંચ્યા છે. જોકે દોસ્તો થોડાક સમય પહેલા જે ભાવ 24 કેરેટના હતા તે આજે 22 કેરેટના થઈ ગયા છે ત્યારે 24 કેરેટ સોનાના ભાવમાં પણ સ્થિરતા જોવા મળી હતી અને 24 કેરેટ સોનાનો ભાવ 66320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ની સપાટીએ પહોંચ્યું છે.
જો મિત્રો ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો ચાંદીમાં આજે સ્થિરતા નથી પરંતુ ઘટાડો જોવા મળ્યો છે અને એક કિલો ચાંદીના ભાવમાં 100 રૂપિયા નો ઘટાડો થતાં ચાંદી 75600 રૂપિયાની સપાટીએ પહોંચ્યું છે. જોકે છેલ્લા દિવસોમાં ચાંદીના ભાવમાં પણ મોટો વધારો થયો છે નહિતર ચાંદી પહેલા 74 હજારની સપાટીની આજુબાજુ હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment