સોનુ ખરીદવાની સુવર્ણ તક..! હોળી ધુળેટી પહેલા સોના ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો,જલ્દીથી જાણો સોના ચાંદીના લેટેસ્ટ ભાવ…

જો દોસ્તો તમે પણ સોનુ કે સોનાના ઘરેણા ખરીદવાનું વિચારતા હોય તો તમારે સૌથી પહેલા સોના ચાંદીના ભાવ જાણવા જરૂરી છે. આજે અમે તમને 12 માર્ચ 2024 ને મંગળવારના રોજ સોના ચાંદીના લેટેસ્ટ ભાવ જણાવવાના છીએ જેથી

આપ વિચારી શકો કે તમારે સોના કે સોના દાગીના ખરીદવા છે કે થોડાક દિવસ રાહ જોઈએ છે.12 માર્ચ 2024 ને મંગળવારના રોજ 22 કેરેટ સોનાના ભાવમાં દસ રૂપિયાના ઘટાડા સાથે સોનું 60790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ની સપાટીએ પહોંચ્યું છે

જ્યારે જો 24 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો તેમાં પણ આજરોજ 10 રૂપિયાના ઘટાડા સાથે સોનું 66,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યું છે. મિત્રો આપને જણાવી દઈએ કે છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં ઘણો મોટો વધારો થયો છે

અને આવનારા સમયમાં સોનું એક લાખ રૂપિયાની સપાટીએ પહોંચે તો નવાઈ નહીં.ચાંદીના ભાવની જો મિત્રો વાત કરવામાં આવે તો ચાંદી 12 માર્ચ 2024 ના રોજ પ્રતિ કિલોએ ₹500 ના વધારા સાથે ચાંદી 76,100 ની સપાટીએ પહોંચ્યું છે અને આપને જણાવી દઈએ કે ચાંદીના ભાવમાં પણ છેલ્લા એક અઠવાડિયાની અંદર હાથી જેટલો મોટો વધારો થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*