જય શ્રી રામ : હનુમાન જયંતી પહેલા કિંજલ દવે લાવી રહ્યા છે હનુમાનજીની સુંદર આરતી,તેનું ટ્રેલર જોઈને કહેશો કે…જુઓ વિડિયો

Published on: 10:33 am, Sat, 23 March 24

મિત્રો આજે શનિવાર નો દિવસ છે તો સૌથી પહેલા જય શ્રી રામ. ગુજરાતના લોકપ્રિય ગાયિકા કિંજલ દવેનું નામ તો આપણે બધાએ સાંભળ્યું જ હશે કારણકે કિંજલ દવે જેટલા સુંદર દેખાય છે એટલો જ તેમનો અવાજ સુંદર છે.

આપને જાણીને ખુશી થશે કે કિંજલ દવે કષ્ટભંજન દેવ ની આરતી લઈને આવ્યા છે.આ આરતી નું કેડી ડિજિટલ માં પ્રસારિત આજે થઈ ચૂકી છે. થોડાક દિવસ પહેલા કિંજલ દવેનું આ સુંદર મજાના ગીતનું ટ્રેલર લોન્ચ થયું હતું અને આ દરમિયાન ચાહકોએ અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી હતી.

કિંજલ દવે તેમના ફ્રેન્ડ લોકોને કહ્યું કે જય કષ્ટભંજન દેવ ટૂંક જ સમયમાં હનુમાનજીના તમામ ભક્તો માટે અમે લઈને આવી રહ્યા છીએ સુંદર મજાની આરતી “જય કપિ બળવંતતા” જેને તમે ખૂબ પ્રેમ આપજો અને સૌથી ખાસ વાત મિત્રો એ છે કે તે સુંદર આરતી હવે લોન્ચ થઈ ચૂકી છે

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave)

અને હનુમાનજીની આરતી ગાયને કિંજલ દવે સાંભળનાર લોકો પણ ધન્યતા નો અનુભવ કરી રહ્યા છે.મિત્રો આપને માહિતી આપી દઈએ કે કેડી ડિજિટલ મ્યુઝિક પ્રોડક્શન હાઉસ છે જે કિંજલ દવેના સોંગ રિલીઝ થાય છે ને હાલમાં હનુમાન જયંતી ખુબ જ નજીક છે ત્યારે આ ગીત લોન્ચ કરવામાં આવ્યું છે અને ખરેખર આ ગીત તે આરતી તમામ લોકોને હનુમાનજીની ભક્તિમાં લિન કર્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "જય શ્રી રામ : હનુમાન જયંતી પહેલા કિંજલ દવે લાવી રહ્યા છે હનુમાનજીની સુંદર આરતી,તેનું ટ્રેલર જોઈને કહેશો કે…જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*