દિવાળી પહેલા પોતાનો જીવ જોખમમાં મૂકીને મહિલા બારીની સફાઈ કરતી હતી, પછી કંઈક થયું એવું કે… વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે – જુઓ વિડિયો

Published on: 4:36 pm, Fri, 21 October 22

સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડિયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને તમારો શ્વાસ પણ અધ્ધર થઈ જશે. જેમાં એક મહિલા પોતાનો જીવ જોખમમાં મૂકીને ઘરની સફાઈ કરતી જોવા મળી રહી છે.

મિત્રો દિવાળી આવે તે પહેલા મહિલાઓ ઘરની સાફ-સફાઈ કરવાનું શરૂ કરી દેતી હોય છે. દિવાળી પેલા ઘરની નાનામાં નાની વસ્તુઓની પણ સાફ-સફાઈ થાય છે. ત્યારે હાલમાં દિવાળી પહેલા ઘરની સાફ-સફાઈ કરતી એક મહિલાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટના ક્યાંની અને ક્યારની છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઘટનાનો વિડીયો ટ્વિટર પર sagar નામના એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો વિડિયો 10 લાખથી પણ વધારે લોકો એ જોયો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા બાહણીની બહાર ઊભી રહીને બારી સાફ કરવાનો પ્રયાસ કરી રહી છે.

વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે મહિલાને પોતાના જીવની કોઈ પ્રકારની પડવા નથી. ખાલી બારી સાફ કરવા માટે મહિલા પોતાનો જીવ જોખમમાં નાખીને ખૂબ જ બેદરકારી પૂર્વક બારી સાફ કરતી જોવા મળી રહે છે. બારી સાફ કરતી વખતે જો મહિલાથી નાનકડી એવી પણ ભૂલ થઈ હોત તો તે સીધી નીચે પડેત.

એક વ્યક્તિએ આ સમગ્ર હરકત પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી હતી. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

મિત્રો તમામ મહિલાઓને એક સૂચના આપવા માગું છું કે કોઈપણ દિવસ આ રીતે પોતાનો જીવ જોખમમાં મૂકીને આ રીતની સાફ-સફાઈ ન કરવી જોઈએ. આપણી એક નાનકડી એવી ભૂલ આપણો જીવ જોખમમાં નાખી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દિવાળી પહેલા પોતાનો જીવ જોખમમાં મૂકીને મહિલા બારીની સફાઈ કરતી હતી, પછી કંઈક થયું એવું કે… વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*